________________
સાતે પૃથ્વીના આવલિકાગત નરકાવાસા અને
પુષ્પાવકીર્ણ નારકાવાસા. છન્નઈ સંયતિન્ના, સત્તસુ પુવીસુ આવલીનિરયા, સેસતિયાસી લકુખા,તિસયસિયાલા નવસહસા. રર૧,
છન્નઈ સય-ઇન્સ. | સેસ–બાકીના. તિવજા–તપન.
તિયાસી લાખા-ત્યાસી સત્તસુ પુકવીસુ-સાતે
લાખ. પૃથ્વીને વિષે.
તિ સય-ત્રણસો. આવલી-આવલિકાગત. સિયાલા-સુડતાલીશ. નિરયાનરકાવાસા. નવઈ સહસા-નેવું હજાર.
શબ્દાથે-સાતે પૃથ્વીને વિષે (મળીને) આવલિકાગત નારકાવાસા છનું ને તેપન છે અને બાકીના (પુષ્પાવકીર્ણ) નરકાવાસા ત્યાસી લાખ નેવું હજાર ત્રણ સુડતાલીશ (૮૩, ૯૦, ૩૪૭) છે.
વિવેચન-બધા ઇંદ્રક નરકાવાસા ગાળ છે. તે પછી ચાર દિશા અને વિદિશામાં રહેલા આવલિકાગત નરકાવાસા અનુક્રમે વિખુણા, ચેખુણા અને વાટલા છે. એમ આવલિકાના છેડા સુધી કહેવું. પુષ્પાવકીર્ણ નારકાવાસા જુદા જુદા આકારે છે. તે બધા નરકાવાસા માંહેથી ગેળ, બાહેરથી ચોખુણા અને નીચે અસ્ત્રાની ધાર જેવા છે, કે જેના ઉપર પગે ચાલવાથી અત્યંત વેદના થાય.