________________
તિસુ-ત્રણ નરક પૃથ્વીને
વિષે.
૨૦૮
પરમાહસ્મિય-પરમાધામી
વ. યાવિ–કરાએલ પશુ.
શબ્દા—સાતે નરક પૃથ્વીમાં ક્ષેત્ર વેદના અને પ્રહરણ વિના અન્યાન્યકૃત (પરસ્પર જીવા વડે કરાયેલ ) વેદના પણ હાય છે, પાંચ નરક પૃથ્વીને વિષે પ્રહરણ કૃત વેદના પણ હાય છે, અને ત્રણ નરક પૃથ્વીને વિષે પરમાધામી વડે કરાયેલ વેદના પણ હાય છે.
2.
વિવેચન—છઠ્ઠો અને સાતમી નરકમાં નારકી જીવા વૈક્રિય રૂપા વિધ્રુવી ને એક બીજાના શરીરમાં પ્રવેશ કરીને વેદના ઉદ્દીરે છે. નારકી જીવેા આલા (ગેાખલા જેવા આકાર) માં ઉત્પન્ન થાય છે, તે તેમની ચેાનિ જાણવી. ત્યાં ઉત્પન્ન થયા પછી અંતર્મુહૂતે આલા નાના અને શરીર માટું થવાથી સમાય નહિ તેથી નીચે પડે, કે તરતજ પરમાધામી ત્યાં આવીને પૂષ્કૃત કર્માંને અનુસારે દુ:ખ આપે. જેમકે:—મદ્ય પીનારને ઉંનું સીસુ` પાય, પરસ્ત્રી લપટીને અગ્નિમય લેાઢાની પુતળીનું આલિંગન કરાવે, ફ્રૂટ શીમલાના વૃક્ષ ઉપર બેસાડે, લેાઢાના ઘણું કરી ઘાત કરે, વાંસલાથી છેદે, ઘા ઉપર ખાર નાખે, ઉના તેલમાં નાખે, ભાલાથો શરીર પાવે, ભટ્ટોમાં શેકે, ઘાણીમાં પીલે, કરવતથી વહેરે, પક્ષો સિસનાં રૂપ વિકૂવીને પીડા ઉપજાવે, વૈતરણી નદીમાં ઝખેાળે, અસિપત્ર વન અને તખ્ત રેતીમાં ઢાડાવે, વામય કુભીમાં તીવ્ર તાપે પચતાં નારકી ૫૦૦ ચેાજન ઉંચા ઉછલે, ત્યાંથી નીચે પડતાં આકાશમાં પક્ષીઓ અને નીચે વાઘ વિગેરેનાં