________________
૨૦૪
૧૦ પ્રકારની ક્ષેત્ર વેદના.
અધણ ગઇ સઠાણા, ભૈયા વન્ના ચ ઞધ રસ ફ્રાસા, અગુરૂ લહુ સ ્ દસહા,અસુહા વિય પુગ્ગલા નિરએ.ર૦૪ અંધણુ-મહારાદિ પુદ્ગલાનું
ફાસા-સ્પ.
ધન.
ગઇ–ગતિ.
અગુરૂલહુ-અગુરુલઘુ. સદ્દ-શબ્દ.
દસહા-દશ પ્રકારનાં.
સાણા–સસ્થાન. લેયા-લે.
વન્ના–વણું.
ગધ-ગધ.
રસ–રસ.
અસુહા—અશુભ. વિ–પણું. પુગ્ગલા-પુદ્ગલા. નિરએ–નરકમાં.
શબ્દા
-૧. આહારાદિ પુદ્ગલાનું બધન, ૨. ગતિ, ૩. સંસ્થાન ( હુંડક), ૪. ભેદ, ૫. ( અશુભ ) વર્ણ, ૬. ગંધ, ૭ રસ, ૮ સ્પ, ૯ અશુલઘુ, અને ૧૦. શબ્દ. એ દશ પ્રકારનાં અશુભ પુદ્ગલા પણ નરકમાં છે.
વિવેચન—દરેક સમયે નારકીને આહારાદિક પુદ્ગલેાનું બંધન પ્રદીપ્ત થયેલા અગ્નિ કરતાં પણ અત્યંત ભયકર હાય છે. નારકીએની ચાલવાની ગતિ ઉંટ અને ગધેડાં જેવી અશુભ હાય છે; તપાવેલા લાહુ સરખી ધરતી ઉપર પગ મૂકવાથી જે વેદના થાય, તેના કરતાં અત્યંત દુઃખ નારકીના જીવેાને ચાલતાં થાય છે. નારકીનું સંસ્થાન પાંખ છેદાયેલા પક્ષીની જેમ અત્યંત જઘન્ય હુંડક હાય છે. ભીંત આદિ પુદગલાથી નારકીના શરીરના પુદ્ગલાનું જુદું થવું તે શસ્ત્રની ધારા કરતાં પણ અત્યંત પીડાકારી છે. દ્વાર