________________
વિશ્લેષ.
૨૦૧ શર્કરામભા આદિ નરકપૃથ્વીને વિષે ઉત્કૃષ્ટ સ્થિતિ
જાણવાને માટે કરણ કહે છે. ઉવરિ ખિઇ ડિઇ વિસે,
સગ પયર વિહતુ ઇચ્છ સંગુણિઓ, ઉરિમ ખિઈ હિઈ સહિઓ,
ઇચ્છિય પયરમિ ઉક્કોસા. ર૦૩ ઉવરિ ખિઈ–ઉપરની પૃથ્વીની સંગુણિએ-ગુણવાથી, ગુણીને કિઈ વિસે–સ્થિતિને | ઉરિમ ખિઈ–ઉપરની
પૃથ્વીની. સગપયર–પિતાના પ્રતરની કિંઇ સહિઓ-સ્થિતિસહિત. સાથે.
ઈશ્યિ પયરંભિ-ઈચ્છિત વિહત્ત–વહેચીને, ભાગીને. | પ્રતરને વિષે. ઇચ્છ-ઈચ્છિત પ્રતર સાથે. | ઉકેસા–ઉત્કૃષ્ટ સ્થિતિ,
શબ્દાર્થ–ઉપરની પૃથ્વીની સ્થિતિને વિશ્લેષ (બાદબાકી) કરી, પિતાના પ્રતરની સાથે વહેંચીને (ભાગીને), ઈચછેલા પ્રતરની સાથે ગુણીને, ઉપરની પૃથ્વીની સ્થિતિ સહિત કરતાં ઈચ્છિત પ્રતરને વિષે ઉત્કૃષ્ટ સ્થિતિ આવે.
વિવેચન–શર્કરામભાને વિષે ઉત્કૃષ્ટ સ્થિતિ ૩ સાગરેપમ છે અને રત્નપ્રભાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧ સાગરોપમ છે, તેને વિશ્લેષ ( મોટી રકમમાંથી નાની રકમ બાદ ) કરતાં ૨ સાગરોપમ રહે, તેને શર્કરા પ્રભાના ૧૧ પ્રતરે ભાગતાં ૧ સાગરેપમના અગીયારીયા બે ભાગ આવે, તે