________________
૧૯૮
સાતે નરકપૃથ્વીના નારકીનું ઉત્કૃષ્ટ અને જધન્ય આયુષ્યનું પ્રમાણ.
ઇય દેવાળું ભણિય, કિંઇ પમુહું નારયાણ વુચ્છામિ ઇગ તિન્નિ સત્ત દસ સત્તર, અયર બાવીસ તિત્તીસા.૧૯૯ સત્ત ય પુઢવીસુ ઇિ, જિા-વરિભાઈ હિટ્ટ પુઢવીએ હાઈ કમેણુ કદિા, દસવાસ સહસ પઢમાએ, ૨૦૦ ઇય-એ પ્રમાણે. દેવાળુ દેવાની. ણિય–કહ્યાં
તિત્તીસા-તંત્રીશ.
કિંઇ પમુહ સ્થિતિ વિગેરે. નારયાણુ-નારકીએનાં. ગુચ્છામિ-કહીશ.
ઇગ-એક.
તિન્નિ-ત્રણ.
સત્ત-સાત.
દસ-દશ.
સત્તર-સત્તર.
અયર–સાગરાપમ.
બાવીસ-બાવીશ.
સત્ત-સાતે પુતવીસુ-પૃથ્વીઓને વિષે, {ઈ જિન-ઉત્કૃષ્ટ સ્થિતિ. ઉર્વારમાઇ–ઉપરની પૃથ્વીની. હિ? પુઢવીએ હેઠળ (નીચે) ની પૃથ્વીની. હાઇ-હાય છે.
કમેણુ-અનુક્રમે. કણિા-જઘન્ય (સ્થિતિ.)
દસવાસ સહસ-૧૦ હજાર
વ. પઢમાએ-પહેલાની.
શબ્દા —એ પ્રમાણે દેશની સ્થિતિ પ્રમુખ (વિગેરે) ૯ દ્વારા કહ્યાં. (હવે) નારકીઓનાં કહીશું. ૧-૩-૭-૧૦-૧૭ ૨૨ અને ૩૩ સાગરાપમ ઉત્કૃષ્ટ સ્થિતિ સાતે નરક પૃથ્વીઆને વિષે અનુક્રમે છે. ઉપરની પૃથ્વીની ઉત્કૃષ્ટ સ્થિતિ તે નીચેની પૃથ્વીની અનુક્રમે જઘન્ય સ્થિતિ હાય છે. પહેલાની (પહેલાં પ્રતરની) જઘન્ય સ્થિતિ ૧૦ હજાર વર્ષની છે.