________________
કયા છે અણાહારી ને કયા છે આહારી?
તે કહે છે. વિગ્રહ ગઈ–માવત્રા, કેવલિ સમુહયા અગી ય, સિદ્ધા ય અણહાર, સેસા આહારગા છવા. ૧૮૬ વિગહગઈ-વિગ્રહ ગતિને. | સિદ્ધાય—અને સિદ્ધ પરમાત્મા. આવશ્વા–પામેલા.
અણહારા-અણાહારી. કેવલિણે સમુહયા-કેવલી એસા–બાકીના. સમુઘાતવાળા.
આહારગા-આહારી. અજોગી–અગી.
છવા–જી. શબ્દાર્થ–૧ વિગ્રહ ગતિને પામેલા, ૨ કેવલી સમુદ્યાતવાળા, ૩. અગી ગુણઠાણાવાળા જીવો અને ૪. સિદ્ધના જીવો અણાહારી છે. બાકીના જેવો આહારી છે.
વિવેચન-સમશ્રેણિ મૂકીને વિશ્રેણિએ ઉપજે, તે વિગ્રહ ગતિને પામેલા જીવ ઉત્કૃષ્ટથી ૩ સમય સુધી અણુહારી હોય છે. આઠ સમય પ્રમાણ કેવળી સમુઘાતના ત્રીજા ચેથા અને પાંચમા સમયે કાર્પણ કાર્યને વર્તતાં જીવ અણાહારી હોય છે. અંતર્મુહૂર્ત પ્રમાણ અગી ગુણઠાણવાળા જી શિલેશી કરણે અણહારી હોય છે અને સિદ્ધના જીવો સાદિ અનંત કાલ સુધી મોક્ષમાં અણુહારી જાણવા. તે સિવાય બાકીના સંસારી જ આહારી જાણવા.
દેવનું સ્વરૂપ. કેસરિ મંસ નહ રોમ, સૃહિર વસ ચમ્મ મુત્ત પુરિસેહિં રહિયા નિમ્મલ દેહા, સુગંધ નીસાસ ગય લેવા. ૧૮૭.