________________
૧૭૩
વિવેચન—–જીવ કૅ સાથે જેના વડે આશ્લેષ પામે તે લેફ્યા તેના બે ભેદ ૧. દ્રવ્ય લેશ્યા અને ર. ભાવ વેશ્યા. આત્માના શુભાશુભ પરિણામ તે ભાવલેશ્યા; અને તેનું કારણે કાળાં લીલાં ઇત્યાદિ પુદ્ગલે તે દ્રવ્ય લેશ્યા. પરમાધામીને કૃષ્ણ àશ્યા જ હાય, ભવનપતિથી માંડીને જૈવેયક સુધીના ઢુવાને ભાવથી છએ લેશ્યા હાય અને પાંચ અનુત્તરના ઢવા ભાવથી શુકલ લેસ્થાવાળા અને પ્રાયઃ વિશુદ્ધ દ્રવ્ય લેશ્યાવાળા હાય છે.
૧ દેવીઓની ઉત્પત્તિ અને ગમનાગમન યા દેવલોક સુધી ઢાય ? સાધમઁ માહેદ્ર, મહાશુક્ર અને અચ્યુત દેવાને કેટલા આયુષ્યવાળી દેવી કેવી રીતે ઉપભાગ યાગ્ય હોય તથા તે દેવાને લેશ્યા અને શરીરના વર્ણ કહેા.
૨. બીજા કિલ્ભીષિયાનું આયુષ્ય અને ઉત્પત્તિ સ્થાન કહો. જધન્ય આયુષ્યવાળા દેવાને આહાર તથા શ્વાસેાશ્વાસનું સ્વરૂપ.
દસવાસ સહસ્સાઇ, જહન્ન-માં ધરતિ જે દેવા, તેસિં ચઉત્થાહારા, સત્તહિં થાયેહિ ઊસાસેા. ૧૭૬
દસવાસ સહસ્સાઈ-૧૦
તેસિ–તેમને.
ચાહારા-ચેાથ ભકતે
આહાર.
સત્તહિ થવેહિ–સાત સ્તાકે, ઊસાસા-શ્વાસેાશ્વાસ.
હજાર વર્ષનું.
જહન્ન-જઘન્ય. આઉં-આયુષ્યને. ધરતિ-ધારણ કરે છે. જે દેવા-૨ દેવા.
શબ્દા—૧૦ હજાર વર્ષનું જધન્ય આયુષ્યને જે દેવા ધારણ કરે છે, તે દેવાને ચાથભકતે ( આંતરે દિવસે ) આહારની ઇચ્છા થાય અને ૭ સ્તાકે શ્વાસેાવાસ થાય.