________________
૧૭૦
સાર પ્રાણત અને અચ્યુત દેવાને ઉપસેાગ યોગ્ય હોય છે; (છેવટે) ૫૫ પલ્યોપમની અપરિગૃહીતા દેવીઓ અચ્યુત દેવાને ઉપભાગ યોગ્ય હોય છે.
વિવેચન ઇશાન દેવલેાકે પત્યેાપમના અસંખ્યાતમા ભાગથી અધિક ૧ પાપમ આયુષ્યવાળી અપરિગ્રહીતા દેવી તે ઇશાન દેવાને ઉપભાગ યાગ્ય જાણવી. તથી એક એ ત્રણ સ ંખ્યાતા અસ ંખ્યાતા સમય અધિક યાવત્ ૧૫ પહ્યાપમ સુધીના આયુષ્યવાળી દેવી માહેંદ્ર દેવલેાકના દેવાને ઉપભાગ યાગ્ય જાણવી. ૧૫ પલ્યોપમથી અધિક અને ૨૫ પલ્યોપમ સુધીના આયુષ્યવાળી દેવી લાંતક દેવાને ઉપભાગ યાગ્ય જાણવી. ૨૫ પલ્યોપમથી અધિક અને ૩૫ પચેાપમ સુધીના આયુષ્યવાળી દેવી સહસ્રાર દેવાને ઉપ ભાગ ચાષ્ય જાણવી. ૩૫ પત્યેાપમથી અધિક અને ૪૫ પત્યેાપમ સુધીના આયુષ્યવાળી દેવો પ્રાણત દેવાને ઉપભાગ યોગ્ય જાણવી. ૪૫ પળ્યેાપમથી અધિક અને ૫૫ પત્યેાપમ સુધીના આયુષ્યવાળી દેવી અચ્યુત દેવાને ઉપભેગ ચેાગ્ય જાણવી.
૬ લેશ્યામાંથી કયા દેવાને કેટલી લેચ્યા હૈાય, તથા વૈમાનિક દેવાના શરીરના વર્ણ .
કિલ્હા નીલા કાઊ, તેઊ પમ્હા ય સુ લેસ્સા, ભવણ વણુ પઢમ ચઊ લેસ, જોઇસ કપ્પ દુર્ગ તેઊ.૧૭૪ કલ્પ તિય પમ્ડ લેસા, લતાઇસુ સુક્લેસ હન્તિ સુરા, કણગાભ પમ કેસર, વન્ના હઁસુ તિસુ વરિ
ધવલા. ૧૭૫.