________________
૧૫૩
સુત્તસૂત્ર. ગણુહર રઇય–ગણધરનું રચેલું. તહેવ–તેમજ. પત્તય પ્રત્યેક બુધ્ધનું.
રઈય-રચેલું.
સુય કેવલિણા–શ્રુત દેવળી એ (૧૪ પૂર્વધરે)
રઇય–રચેલું. અભિન્ન–સંપૂર્ણ . દસપુર્ણજ્વણા-દશપૂર્વી એ. રઇય–રચેલું.
શયદા --ગણધર મહારાજનું રચેલું, તેમજ પ્રત્યેક બુધનું રચેલું, શ્રુત કેવલીનું ( ચાદ પૂર્વી નું) રચેલું અને સંપૂર્ણ. દશપૂર્વીનું રચેલું તે સૂત્ર કહેવાય છે.
વિવેચન—૧. સુધર્મા સ્વામી પ્રમુખ ગણધરનાં રચેલાં આચારાંગાદિ તે સૂત્ર, તથા ૨. નેમિરાજા પ્રમુખ પ્રત્યેક યુધ્ધનાં રચેલાં નેમિ પ્રત્રજ્યાદિક તે સૂત્ર, ૩. ચાદ પૂધર ( શ્રુત કેવલી) શય્ય’ભવસૂરિ પ્રમુખનાં રચેલાં દશ વૈકાલિકાદિક તે સૂત્ર અને ૪. સંપૂર્ણ દશ પૂર્વધરનાં રચેલાં તે સૂત્ર કહેવાય. છદ્મસ્થ સાધુઓની ઉત્કૃષ્ટથી ઉત્પત્તિ અને તેમના
શ્રાવકેાની જધન્યથી ઉત્પત્તિ કયા દેવલાક સુધી. છઉમર્થ સંજયાણું, ઉવવા ઉશ્કેાસએ આ સબ્વટું તેસિ સાણું પિ ય, જહન્નએ હાઇ સાહસ્મે. ૧૫૫.
સત્ય-છદ્મસ્થ સજયાણ સાધુઓની. ઉવવા–ઉત્પત્તિ.
ઉક્રોસઓ-ઉત્કૃષ્ટથી.
હાઈ હાય છે.
સવ–સર્વો સિદ્ધને વિષે સાહસ્સે–સાધન વિષે.
તેસિ–તેઓના, તેઓની. સાપિ—શ્રાવકોની પણુ. જહન્નઆ-જધન્યથી.