________________
૧૨૯
શબ્દાથ–૧૨. વજ. આ બાર ઇંદ્રક વિમાન સનકુમાર અને માહેંદ્ર દેવલોકે છે. ૧ અંજન, ૨ વરમાલ, ૩ રિષ્ટ, ૪ દેવ, ૫ સોમ અને ૬ મંગળ એ છ ઈંદ્રક વિમાન બ્રહ્મા દેવલોકે છે. ૧. બલભદ્ર, ૨. ચક, ૩. ગદા, ૪ સ્વસ્તિક અને ૫. નંદાવર્ત. એ પાંચ ઇંદ્રક વિમાને લાંતક દેવકે છે. સાતમા દેવલોકનાં ૪ અને આઠમા દેવલોકનાં ૪
ઈંદ્રિક વિમાનનાં નામો. આશંકરે ય ગિદ્ધી, કેઊ ગલે ય હાઈ બેધવે ખંભે ખંભહિએ પુણ, બંભુત્તર વંતએ ચેવ. ૧૨૯ આશંકરે-આશંકર. અંભે-બ્રહ્મ. ગિદ્ધ –દ્ધિ.
બંભહિએ-બ્રહ્મહિત. કેવા-કેતુ.
પુણ-વળી. ગલે-ગરુડ.
બંભુત્તર-બ્રશ્નોત્તર. બોધ-જાણવાં. લંત એ-લાંતક. | શબ્દાર્થ–૧ આશંકર, ૨. ગૃદ્ધિ, ૩. કેતુ અને ૪. ગરૂડ એ ચાર ઈદ્રક વિમાને મહાશુક્ર દેવકે છે. ૧ બ્રહ્મ, ૨ બ્રહ્મહિત, વળી ૩. બ્રહ્મોત્તર અને નિચે ૪. લાંતક. એ ૪ ઇંદ્રક વિમાને સહસાર દેવકે જાણવાં. આનત પ્રાણત દેવલોકનાં ૪ અને આરણ અચુત
- દેવલોકનાં ૪ ઇંદ્રક વિમાનનાં નામે. મહસુ% સહારે, આણય તહ પાણએ ય બોધ પુણે-લંકાર આરણ, મહા વિય અગ્રુએ ચેવ. ૧૩૦