________________
૧૧૪ કપેસુ-૧૨ દેવલોકમાં. હિય-ઘડે. મિય-મૃગ.
ગય-હાથી. મહિસ-પાડે.
ભુયંગ-સપે. વરાહ–ભુંડ.
ખગી–ગુંડે. સીહા–સિંહ.
વસહાબળદ. છગલ-બકરો, બેકડા. વિડિમાઈ–મૃગ વિશેષ. સાલૂરા-દેડકો.
ચિંધાઇ-ચિહે. શબ્દાર્થ દેવલોકનાં (અનુક્રમે) ચિન્હ ૧. મૃગ, ૨. પાડા, ૩. ભુંડ, ૪. સિંહ, ૫. બકર, . દેડકે, ૭. ઘોડે, ૮. હાથી, ૯. સર્પ, ૧૦. ગેડે, ૧૧. બળદ, અને ૧૨. મૃગવિશેષ છે.
વિવેચન-૧૨ દેવલેક માટેના સાધર્મ દેવલોકના દેવેને મૃગનું ચિન્હ, ઈશાન દેવલોકના દેવેને પાડાનું ચિન્હ, સનસ્કુમાર દેવલોકના દેવને ભુંડનું, માહે દેવલેકના દેવોને સિંહનું, બા દેવલોકના દેવેને બેકડાનું, લાંતક દેવલોકના દેવને દેડકાનું, મહાશુક દેવલોકના દેવને ઘડાનું, સહસ્ત્રાર દેવલોકના દેને હાથીનું, આનત દેવલેકના દેવેને સર્પનું, પ્રાણત દેવલોકના દેને ગેંડાનું, આરણ દેવકના દેવેને બળદનું અને અમ્રુત દેવલોકના દેવોને મૃગ વિશેષનું ચિન્હ હોય છે. આ ચિન્હ તેઓના મુગટમાં હોય છે. આ ચિન્હથી આ દેવતા અમુક દેવલોકને છે એમ ઓળખાય છે. ઉદ્ગલોકનાં વિમાને કેને આધારે રહ્યાં છે ? તે કહે છે. હસુ તિસુ તિસુ કપેલ્સ,
ઘણુદહિ ઘવાય તદુભયં ચ કમા, સુર–ભવણુ-પર્યાણું આગાસ પાયો ઉવરિ. ૧૧૧,