________________
૧૧
શબ્દા—પહેલા અને છેલ્લા પ્રતરનાં પક્તિગત વિમાનાને અનુક્રમે સુખ અને ભૂમિ કહીએ, તેના સરવાળા કરીને અધ કરીએ, પછી વાંછિત દેવલાકના પ્રતરે ગુણતાં સ (પંકિતગત વિમાનાની ) સંખ્યા આવે, અને બાકીનાં પુષ્પાવકીણું વિમાન જાણવાં.
વિવેચન- જેમકે સાધમ અને ઈશાનના પહેલા પ્રતરની એકેક દિશાએ ૬૨ વિમાનની પંક્તિ છે, તા ચાર દિશાનાં ૬૨૪૪૨૪૮ વિમાના થાય, તેની સાથે મધ્યભાગનું એક ઇંદ્રક વિમાન મેળવતાં ૨૪૯ વિમાના થાય, તે સુખ કહેવાય. તથા તેના તેરમા પ્રતરની એકેક દિશાએ ૫૦ વિમાનની ૫ક્તિ છે તે ચાર દિશાનાં ૫૦x૪=૨૦૦ વિમાના થાય, તેની સાથે મધ્યભાગનું એક ઈંદ્રક વિમાન મેળવતાં ૨૦૧ વિમાના થાય તેને ભૂમિ કહીએ. તે મુખ વિમાન ૨૪૯ અને ભૂમિ વિમાન ૨૦૧ના સરવાળેા કરીએ તા ૪૫૦ વિમાના થાય, તેનું મ કરતાં ૨૨૫ વિમાના થાય, તે એ દેવલાકના મળીને તેર પ્રતર છેતેથી ૨૨૫ ને તેરે ગુણુતાં ૨૯૨૫ આવલિકાગત વિમાના થાય. તથા સાધર્મેન્દ્રનાં ૩૨ લાખ અને ઈશાનનાં ૨૮ લાખ મળી ૬૦ લાખ વિમાના છે, તેમાંથી ૨૯૨૫ શ્રેણિનાં વિમાના ખાદ કરતાં આકી રહેલાં પ૯,૯૭,૦૭૫ પુષ્પાવકી વિમાન જાણવાં.
૧. પક્તિગત વિમાતા અને પુષ્પાવકી વિમાનનું અંતર કેટલું? સાયમેન્દ્રનાં વાટલાં વિમાનેા કઇ દિશાનાં હાય તથા ત્રિખુણાં અને ચેખુણાં વિમાનામાં અર્ધાચ્ય ભાગ ' દિશામાં છે. તે કહે.