________________
R
સેલસ સય ભૂરમણે, દીવેસુ પટ્ટિયા ય સુરભવણા. ઇગતીસ' ચ વિમાણા, સયંભૂરમણે સમુદ્દે ય.
૩.
એગ–એક (વિમાન.) ધ્રુવ દીવે-દેવ દ્વીપ ઉપર. દુવે-એ ( વિમાન. ) નાગાદહીસુ-નાગ સમુદ્ર
અવ-આઠ જ (વિમાન.) સાલસ-સેાળ (વિમાન.) સયભરમણે—સ્વયંભૂરમણુ. દીવેસુ-દ્વીપ ઉપર. પયા રહેલાં છે.
ઉપર.
સુરભવણા—દેવ વિમાને. ઇગતીસ –એકત્રીશ.
એધવે જાણવાં. ચત્તારિ-ચાર (વિમાન જખ્ખદીવે-યક્ષ દ્વીપ ઉપર.
વિમાણા-વિમાના સય ભૂરમણે–સ્વયં ભૂરમણુ સમુદ્-સમૃદ્ર ઉપર. શબ્દા—એક વિમાન દેવ દ્વીપ ઉપર, એ વિમાન નાગ સમુદ્ર ઉપર જાણવાં. ચાર વિમાન ચક્ષ દ્વીપ ઉપર, આઠે જ વિમાન ભૂત સમુદ્ર ઉપર, સેાળ વિમાન રય ભૂરમણ દ્વીપ ઉપર અને એકત્રીશ દેવવિમાન સ્વયંભૂરમણુ સમુદ્ર ઉપર રહેલાં છે.
વિવેચન—ઉપર કહેલાં આવલિકા(પક્તિ)ગત વિમાના સર્વ' (૧+૨+૪+૮+૧૬+૩૧) મેળવતાં ૬ર થાય છે, તે વિમાન પ્રથમ પ્રતરના ઉડ્ડ નામના ઈંદ્રક વિમાનની ચારે દિશાએ છે, તે પછી ઉપરના દરેક પ્રતરના છેડેથી પંક્તિગત વિમાન ઘટાડીએ તેા બાસઠમા પ્રતરે ઇંદ્રક વિમાનની ચારે દિશાએ દેવ દ્વીપ ઉપર એકેક ત્રિપુણું વિમાન આવે. વાટલાં વિમાન વલયાકારે, ત્રિખુણાં વિમાન સિ ંઘેાડાના આકારે અને ચેખુણાં વિમાન નાટકના અખાડાના આકારે હાય છે.
સૂર્ય સમુ સુ-ભૂત સમુદ્ર
ઉપર.
+ અનુક્રમે ત્રિપુણું ચાખુણુ અને વાટલું વિમાન છે, એ રીતે દુર વિમાના સુધી કહેવું.