________________
પંક્તિને વિષે ત્રિબુણ આદિ વિમાન ક્રમ. ઈદય વિઠ્ઠા પંતી, તે કમસે તંસ ચઉરંસા વટ્ટા વિવિહા પુષ્કવકિન્ના, તયંતરે મુત્ત પુશ્વ-દસિં. ૯૧ ઈદય-ઇંદ્રક વિમાન. વા-વાટલાં. વટ્ટા-વાટલાં. ગળ. વિવિહા-જુદા જુદા. પંતીસુ-પક્તિઓને વિષે. પુવકિન્ના-પુષ્પાવકીર્ણ. તે-તે પછી.
તયંતરે–તેના આંતરામાં. કમસે-અનુક્રમે.
મુન્ત-મૂકીને. તસ-ત્રિખુણ.
પુથ્વદસિં-પૂર્વ દિશાને. ચરિંસા-ખુણાં. | શબ્દાર્થ –પંક્તિઓને વિષે ઇંદ્રક વિમાન ગોળ છે. તે પછી અનુક્રમે ત્રિખણ, ચેખુણ અને વાટલાં વિમાન છે. તે (પંક્તિઓ)ના આંતરામાં પૂર્વ દિશાને મૂકીને બાકીની (ત્રણ) દિશામાં જુદા જુદા આકારવાળાં પુષ્પાવકીર્ણ વિમાને હાય છે.
વિવેચન-દરેક પંક્તિઓના મધ્ય ભાગે ઇંદ્રક વિમાન Lળ હોય છે, તે પછી અનુક્રમે વખણું, ચેખુણે અને વાટલું વિમાન જ્યાં સુધી પાક્તિગત વિમાનની સંખ્યા હોય, ત્યાં સુધી વારંવાર કહેવું. પુપની માફક છૂટાં છૂટાં વિખરાએલાં તે પુષ્પાવકીર્ણ વિમાન નંદાવર્ત સ્વસ્તિક વિગેરે આકાર વાળાં હોય છે. તે પુપાવકીર્ણ વિમાને તે પંક્તિગત વિમાનના આંતરામાં પૂર્વ દિશા મૂકીને બાકીની ત્રણ દિશાએ અને વિદિશાઓમાં પણ હોય છે.
મધ્યના ઇંદ્રક વિમાનની ચારે દિશામાં ત્રણ ત્રણ