________________
શબ્દાર્થ –જે દ્વીપ કે સમુદ્રમાં ગ્રહ નક્ષત્ર અને તારાની સંખ્યાને જાણવાને માટે તું ઈછે, તે તે દ્વીપ કે સમુદ્રના ચંદ્રોની સાથે એક ચંદ્રની સંખ્યામાં (પરિવારે) ગુણતાં સર્વ (ગ્રહ, નક્ષત્ર અને તારાની) સંખ્યા થાય છે. - વિવેચન–જેમકે - લવણ સમુદ્રમાં ૪ ચંદ્રમા છે અને એક ચંદ્રમાનો પરિવાર ૮૮ ગ્રહ, ૨૮ નક્ષત્ર અને ૬૬૯૭૫ કડાકડી તારા છે. તેથી તે ચંદ્રોને તેટલાએ ગુણતાં ગ્રહ નક્ષત્ર અને તારાની સંખ્યા તે સમુદ્રમાં આવે. એવી રીતે સર્વત્ર સમજવું.
૪૮૮
xal
૪૬ ૬૯૭૫ કડાકડી. ૩૫ર ગ્રહો ૧૧૨ નક્ષત્રે ૨,૬૭,૯૦૦ કડકડી તારા.
પ્રશ્નો ૧. સ્થિર ચંદ્ર અને સૂર્યનું સ્વરૂપ કહો. જે બૂદ્વીપ અને
લવણ સમુદ્રમાં ચંદ્ર સૂર્યનાં માંડલાં કેટલાં? તેનું
ક્ષેત્ર કેટલું ? અને માંડલાના આંતરાનું પ્રમાણ કેટલું? ૨. દ્વીપ અને સમુદ્રમાં ગ્રહ નક્ષત્ર અને તારાની સંખ્યા જાણવાની શી રીતિ છે? તે કહે
વૈમાનિક દેવલોકનાં વિમાને. બત્તીસ-ટ્રાવસા, બારસ અડ ચઉ વિમાણ લખાઈ પન્નાસ ચત્ત છ સહસ્સ, કેમેણ સહભ્યાસુ. ૮૭. હસુ સય-ચઉ કુસુ સય-તિગ,
મિગારસહિયં સયં તિગે હિલ મઝે સત્તત્તર-સવ, મુરિ તિગે સય-મુવરિપંચ ૮૮.