________________
ઇગુણવીસ –ઓગણીશ. તુ–વળી, સય–એક સે.
૮૪
સરસ સૂય નાં. મડલા-માંડલાં.
લવણે-લવણ સમુદ્રમાં
શબ્દા—ચંદ્રનાં દેશ માંડલાં લવણુ સમુદ્રમાં અને પાંચ માંડલાં નિષધ પર્યંત ઉપર છે. માંડલાના આંતરાનું પ્રમાણ (૩૫ ૦ ૧—૪) અને વિમાનનું પ્રમાણ ( રૃક્ ૨૦) પહેલાં કહેલું તુ જાણુ. સૂર્યાંનાં બબ્બે જોજનના આંતરે પાંસઠ માંડલાં નિષધ પર્વત ઉપર, તેમાંથી એ માંડલાં (હરિવષ ક્ષેત્રની) બાહા ઉપર છે અને વળી એકસે આગણીશ માંડલાં લવણુ સમુદ્રમાં છે.
સૂનું. લવર્ણામ-લવણ સમુદ્રમાં. જોયણ-જોજન. સય તિન્નિ–ત્રણસે. તીસ અહિયા”–ત્રીશથી અધિક.
લવણ સમુદ્રમાં અને જંબુદ્વીપમાં ચંદ્ર સૂર્યને ફરવાનું ક્ષેત્ર. સસિ–રવિણા લવણુમિ ય, જોયણ સય તિન્નિ તીસ
અહિયા અસીયં તુ જોયણ સય', જબુદ્દીવ‘મિ પવિસન્તિ ૮૫,
સિસ રિવણા-ચક્ર અને
અસીય–એસી.
તુ-પ. જોયણુ–જોજન સુધી. સય- એકસા.
જ'બુદ્દીવમિ–જ ખૂદ્રીપમાં. પવિસન્તિ-પ્રવેશ કરે છે.