________________
૭૭
.
- વિવેચન-ધાતકી ખંડમાં ૧૨ ચંદ્ર અને ૧૨ સૂયો છે તેને ૩ ગુણ કરતાં ૧૨*૩=૩૬ તેની સાથે પૂર્વના જ બૂદ્વીપના બે અને લવણ સમુદ્રના ૪ એમ ૬ ઉમેરતાં ૩૬+=૪૨ ચંદ્ર તથા સૂયી કાલેદધિમાં થાય છે. તે ૪૨ ચંદ્ર સૂર્યોને ૩ ગુણ કરતાં કરરૂ=૧૨૬ તથા પૂર્વના જબૂદ્વીપના બે, લવણ સમુદ્રના ચાર અને ધાતકી ખંડના ૧૨ મળી ૧૮ ચંદ્ર સૂર્યો ઉમેરતાં ૧૨૬+૧૨૮=૧૪૪ પુષ્કરવર દ્વીપના થાય, પણ અધપુષ્કરવર દ્વીપના તેનાથી અડધા એટલે ૭૨ થાય છે, સર્વ દ્વીપ અને સમુદ્રના ચંદ્ર સૂર્યો જાણુવાને માટે આ રીતિ છે. અઢી દ્વીપની અંદર ચંદ્ર અને સૂર્યો સમણિએ રહેલા છે, પણ તેના આંતરાનું પ્રમાણ અનિયત છે. તથા અઢી દ્વીપની બહારના ચંદ્રથી સૂર્યના આંતરાનું પ્રમાણ ૫૦ હજાર ચોજન છે પણ તેઓ સમ શ્રેણિ કે વર્તલ (ગાળ) પંક્તિમાં રહ્યા છે એવું ચંદ્રપ્રજ્ઞપ્તિમાં જણાવ્યું નથી. અઢીદ્વીપ અને બે સમુદ્રના ચંદ્રાદિકની સંખ્યા.
દ્વીપ સમુદ્ર
| સૂર્ય
ગ્રહ
નક્ષત્ર
તારાની કડાકોડી|
જબૂદીપે
१७६
પ૬
૧,૩૩,૯૫૦
૩૫ર
૧૧૨
૨,૬૭,૯૦૦
લવણસમુદ્ર ધાતકીખંડે કાલોદધિ |
૧૦૫૬
૩૩૬
૮,૦૩,૭૦૦
६८६
૧૧૭૬
૨૮,૧૨,૯૫૦
પુષ્કરવરાધે
૨૦૧૬
૪૮,૨૨,૨૦૦