________________
(૮૦)
તે `આત્મશ્લાઘાથીજ સતાષ પામતા નથી; પણુ, ખીજા ઉત્તમ સાધુએ'ની નિંદા કરે છે તે બતાવે છે.
ઉદાસીન તે રાગદ્વેષ રહિત મધ્યસ્થ સાધુએ ઘણુ ભણેલા હોવાથી શાંત હાય છે, તેવા આચાય વગેરે જ્યારે તે સાધુની ભૂલ પડે; ત્યારે કહે તે, તેમની પણ નિંદા કરે છે અને મેલે છે કે, તમે તેા, પ્રથમ કૃત્ય અકૃત્યને જાણે; અને પછી બીજાને ઉપદેશ આપો.
વળી તે કડવુ ખાલે છે તે સૂત્ર વડે બતાવે છે. જિય અનુષ્ઠાન છે તેના વડે ભૃગુહાર વિગેરેથી એટલે, (તુ આ તણખલા જેવે છે. ) અથવા કુટ, મટ, વિગેરે ગુણાથી અથવા મુખના વિકાર વગેરેથી કુચેષ્ટા કરીને ગુરૂનું અપમાન કરે, તથા ખાટાં આળ ચડાવીને ગુરૂને તિરસ્કાર કરે. હવે સમાપ્ત કરતાં કહે છે, તે વાચ્ય અવાચ્ય અથવા શ્રુત ચારિત્ર નામના ધર્મ ઉત્તમ સાધુ જે ગુરૂ આજ્ઞામાં રહેલ હાય તે સારી રીતે જાણે.
અને જે અસભ્યવાદમાં ખાળ સાધુ વર્તાતા હોય તે ગુરૂ વિગેરે એ તેને શિખામણ આપવી તે બતાવે છે.
अहम्मट्ठी तुमंस नाम वाले आरंभट्ठी अणुवग्रमाणे हण पाणे घाघमाणे हणओ यावि समणुजायमाणे, घोरे धम्मे, उदीरिए उवेहइ णं अणाणाए, एस विसन्ने वियद्दे वियाहिए तिबेमि ( सू० १९२ ).