________________
(૬) વિગેરે કમથી ભણવેલા ચારિત્ર લીધેલા સાધુઓ હોય છે, તેમને ઉપદેશ આપેલો છે કે, યુગ માત્ર દષ્ટિએ જવું કાચબા માફક અંગને સંકોચીરાખવાં આ પ્રમાણે શિખામણ આપેલા, અને ભણાવી તૈયાર કરેલા સાધુએ હોય છે,
પ્રકોણે ભણાવેલા છે?
ઉ–તે તીર્થકર ગણધર-આચાર્ય વિગેરે મહાવીર પુરૂષેએ ભણવ્યા છે. - પ્રા–તે ભણાવનાર કેવા છે?
ઉ–જ્ઞાનીએ છે. કારણકે, તેમને કહેલ ઉપદેશ અસર કરે છે. (માટે, જ્ઞાનીનું વિશેષણ આપેલ છે.) અને તે શિવે બંને પ્રકારે પ્રેસ પૂર્વકારી છે. તેઓ આચાર્ય પાસે રહિને (પ્રર્ષિથી જણાય; તે પ્રજ્ઞાન.) શ્રુતજ્ઞાન ભણે છે. કારણકે, તે કૃતજ્ઞાનના પ્રતાપથી જ ને નેવે બેધ થાય છે, તેથી તે બહુ શ્રત બનીને પ્રબળમેહનાઉ દયને લીધે આચાઈને સઉપદેશને ઉત્કટ મદથી દૂર કરીને ઉપશમ છેડીને દુઃખી થાય છે. તે ઉપશમ દ્રવ્ય, અને ભાવ એમ બે ભેદે છે. દ્રવ્યથી ઊપશમ તે, કતક નામની વનસ્પતિ (એક જાતનું બીજ આવે છે, તે) તેને ચુરીને જે ગારાવાળા પાણીમાં નાખેલ હોય તે, પાણી ગારે નીચે બેસતાં નિર્મળ થાય છે. ભાવઉપશમ તે, જ્ઞાન વિગેરેથી ત્રણ પ્રકારનું છે, (૧) જ્ઞાનપડે છે કે ન કરે; તે જ્ઞાનઊપશપ છે. તે આ