________________
( ૬ )
મમાં વર્જાતા સાધુને શું સ્ખલાયમાન કરે ? અર્થાત્ તેવા ઉત્તમ સાધુને અતિ મેાક્ષમાં જતાં જતાં અટકાવી શકે કે ? . હા દુખળ અને અવિનય વાળી ઇંદ્રિયેા છે. તેને અચિંત્ય માહુ શક્તિ અને વિચિત્ર ક્રમ પરિણતિ શું ન કરે ? (અર્થાત્ કુમાર્ગે લઇ જાયજ ) કહ્યુ છે કે"कस्माणि णूणं घणचिक्कणाइ गरुपाई वइरसाराई । णाद्विपि पुरिसं पंथाओ उप्पह णिति ॥ १ ॥
નિશ્ચે કમ ઘણાં ચીકણાં વધારે પ્રમાણમાં વજ્રસાર જેવાં ભારે હાય; તે, જ્ઞાનથી ભૂષિત હોય; તેવા પુરૂષને પણ સારા માર્ગથી કુમાર્ગે લઈ જાય છે.
અથવા આક્ષેપમાં આ ‘વિમ્ ” શબ્દ છે તેના પરમા આ આ છે કે, અતિ તેવા ઉત્તમ સાધુને ધારી શકે કે ? ઉ. નજ ધારી શકે. કારણકે, આ ઉત્તમ સાધુ ક્ષણે ક્ષણે વધારે વધારે નિર્મળ ચારિત્રના પરિણામથી માહના ઊદ અને • રાકેલા હોવાથી લઘુકમવાળા છે, તેથી તેને અતિ કુમાગે ન દોરી શકે; તે બતાવે છે. ક્ષણે ક્ષણે વિનાવિલ બે સચમસ્થાનનાં ચડતા ચડતા કડકને ધારણ કરતા સમ્યણપ્રકારે ચાસ્ત્રિ પાળતારહ્યા છે. અથવા, ચડતા ચડતા ગુણસ્થાનને પહેાંચતા યથાખ્યાત-ચારિત્રના સમુખ જતા હૈાવાથી તેને અરિત કેવી રીતે અટકાવી શકે ? ( ન અટકાવે. )
અને આવા સાધુ પેાતાના આત્માનાજ અરતિથી રક્ષણ કરનાર છે, એમ નહી. પણ, ખીજામાની પશુ અરતિ દૂર