________________
(૪૯) - પ્ર–તે વસ્ત્ર વિગેરે આદાન કેવાં હોય; કે તે દૂર કરવા પડે ? આ ઉ–(અલ્પ-અર્થમાં નકાર છે. જેમકે–આ સાધુ અજ્ઞાન છે. એટલે, અલ્પજ્ઞાનવાળે છે, તે પ્રમાણે અર્થ લેતાં) સાધુ અચેલ એટલે, અલ્પ વસ્ત્ર રાખનારે સંયમમાં રહે છે, તેવા સાધુ ( ભિક્ષુ) ને આવું વિચારવું ન કલ્યું કે, મારું વસ્ત્ર જીર્ણ થઈ ગયું છે. હું અચેલક થઈશ. મને શરીરનું રક્ષક વસ્ત્ર નથી; તેથી, ઠંડ વિગેરેથી મારું રક્ષણ કેમ થશે? તેથી, હું વિના વસ્ત્રને થયે છું. તેથી, કેઈ શ્રાવકને ત્યાં જઈ વસ્ત્ર યાચીલાવું; અથવા તે જીર્ણવસ્ત્રને સાંધવાને સેય–દેરે યાચીશ; અથવા જ્યારે સોયદેરે મળશે; ત્યારે, જીર્ણવશ્વનાં કાણુંને સાંધીશ; ફ ટેલને સીવીશ; અથવા ટુકાં વસ્ત્રને જોડી મેટુ બનાવીશ; અથવા, લાંબાને ટુકડો ફાડી સરખું અથવા, નાનું બનાવીશ. " એમ એગ્ય બનાવીને હું પહેરીશ; તથા, શરીર ઢાંકીશ. વિગેરે, આર્તધ્યાનથી હણાયેલી અંતઃકરણની વૃત્તિ ધર્મમાં એકચિત્ત રાખનાર આત્માથસાધુને વસ્ત્ર જીર્ણ થવા છતાં, અથવા હેય નહીં; તે પણ ભવિષ્ય સંબંધી (ચિંતા) ન થાય.
અથવા આ સૂત્ર જિનકલ્પીઓને આશ્રયી કહેલું છે. એમ વ્યાખ્યા કરવી કારણકે, તે મુનિઓ અચેલ (વસ્વરહિતી હોય છે, તથા તેમના હાથમાંથી તેમની તપોબળની લબ્ધિને