________________
(૪૪) પુરૂષ મને આકશ કરે છે, બાંધે છે તેપે છે ( ) પીટ છે, સંતાપે છે, પણ મને સારી રીતે સહન કરવાથી એકાંતથી સકામ નિર્જરા થાય છે, કેવલી ભગવાન તેજ પાંચ સ્થાનમાં આવેલા પરીસહ ઉપસર્ગ સહન કરે તે જાણે છે કે, કવલી ક્યારે આવા દુઃખ સહન કરે છે, ત્યારે ઘણા છgમસ્થ સાધુએ નિગ્રંથ આવેલ પરીસહ ઉપસર્ગોને તેમના દષ્ટાંતથી સારી રીતે સહન કરશે અને આત્મામાં શાંતિ શખશે આ ઉપરથી સાધુએ સાર એ લે કે કઈ ગાંડે થયેલે બીજાને મારે તે તેના ઉપર દયા આવે છે. તેજ પ્રમાણે સાધુને દુખ દેનાર ઉપર સામે દયા લાવવી જોઈએ, આ પ્રમાણે જે પરીસહ આવે તે અનુકૂળ પ્રતિકૃલ એમ બે ભેદે છે. તે બન્નેમાં રાગદ્વેષ કર્યા વિના શાંતિ રાખીને વિચરે, અથવા બીજી રીતે પરીસહ બે પ્રકારના બતાવે છે, જે સત્કાર અને પુરસ્કાર સાધુને આનંદકારી છે અને પ્રતિકૂવા મનને અનિષ્ટ છે, અથવા લજજારૂપ યાચના કરવી અને અચેલ વિગેરે છે, અને લજજા વિનાના કંડ તાપ વિગેરે છે, એ પ્રમાણે બન્ને પ્રકારના પરીસોને સમ્યફ પ્રકારે સહન કરતે વિચરે, વળી
चिच्चा सव्वं विसुत्तियं फासे समियदसणे एए भो णगिणा वुत्ता जे लोगंसि अणागमणधम्मिणो