________________
&&&&&&& અભિનંદન પત્રિકા. ૩૪
શ્રીમાન ધર્મજિજ્ઞાસુ બધુ,
શેઠ દલીચંદભાઈ વીરચ’દભાઇ, આપશ્રી એ ધર્મપ્રેમી જૈન ધર્મી હોવા છતાં સાર્વજનિક કામેામાં મુખ્ય ભાગ લે છે, કેળવણીના આશ્ર યદાતા છે, અત્રે સુરતમાં ચાલતા જૈન વિદ્યાર્થી આશ્રમના પ્રમુખ છે!, સુરત અશક્તાશ્રમના પ્રમુખ છે, સુરત ધરમચંદ ઉદેચ'દ જૈન ઉદ્ધાર ક્રૂડના મેનેજીં′′ગ ટ્રસ્ટી છે, શ્રી આણંદજી કલ્યાણજીની આપણી જૈતાની મહાન પડેડીના સુરત તરફથી પ્રતિનિધી છે. તથા કતારગામ જૈન દેરાશરના કા વાહક છે તથા અનેક જૈન વિદ્યાર્થીઓને તથા બંધુઓને ઉત્તેજન આપે. હા, તેમજ શ્રીમાન માહનલાલજી જૈન શ્વે. જ્ઞાન ભડારના સભાસદ છે, વીગેરે અનેક ધાર્મિક તથા જાહેર કામેમાં આગેવાની ભર્યાં ભાગ લા છે અને ભંડારને અંગે પ્રસિદ્ધ થતા સૂત્રાત્રમાના સટીક ભાષાંતરમાં રૂા. ૧૧૦૧) આપી મહાન પરાપકારનું કૃત્ય કર્યું છે તેથી આ ખાતા સાથે 0 આપશ્રીના દાદા શું લખમાજી જીવણજીનું નામ જોડવામાં આવ્યું છે, અને અમને ઉમેદ છે કે તે પ્રમાણે અનેક ધર્મનાં કાર્યો કરતા રહેશેાજી.
શ્રી. મેાહનલાલજી જૈન ) શા. ફકીરચ'દ નગીનચંદ ઝવેરી છે. જ્ઞાન ભંડાર શા. ચુનીલાલ ગુલાબચંદ દાળીયા. ગાપીપુરા—સુરત. 88888
&
EEEEE