SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬૭) તે ભગવાન મહાવીર સાડા બાર પક્ષ વધારે એવા બાર વરસ (બાર વરસ અને સાડા બાર-પખવાડીયાં). સુધી એકલા વિચરતા શૂન્યગૃહ વિગેરેમાં રહેતા લેથી પછાત કે તમે કોણ છે? - કેમ અહી ઉભા છે અથવા ક્યાંથી આવ્યા છે. તે સમયે પિતે મૌન રહેતા, તથા દુરાચારીઓ વિગેરે એકલા ભટકતા ત્યાં આવીને કઈ વખત રાતમાં અથવા દિવસમાં પૂછતા. પણ લાગવાને ઉત્તર ન આપવાથી ધમાં આવી ભગવાનને મન દેખી તેઓ અજ્ઞાનથી દષ્ટિ છવાઈ જતાં દડ મુક્કી વિગેરેથી મારીને પિતાનું અનાર્યપણું આચરતા હતા. પણ ભગવાન તે સમાધિમાં રહી ધર્મ ધ્યાનમાં ચિત્ત રાખીને સારી રીતે સહેતા હતા. પ્ર. ભગવાન કેવા હતા? ઉ. પ્રતિજ્ઞા રહિત એટલે તેનું વેર લેવું એવી ઈચ્છ રાખતા નહોતા. પ્ર. તે આવેલા કેવી રીતે પૂછતા હતા? ઉ૦ અત્રે કેણ રહેલું છે? એમ સંકેત કરીને દુરાચારીઓ અથવા કામ કરનારાઓ પિતાના સાથીઓની રાહ જોઈ ભગવાનને પૂછતા હતા. વળી હંમેશાં ત્યાં રહેલા દુષ્ટ ધ્યાનવાળા પૂછે છે. પણ ભગવાન મન રહેલા હતા. પણ કઈ વખત ઘણો જ રાધ થતે હૈયે તે ફાળવા માટે થે ડું બેલતા પણ હતા. પ્ર. કેવી રીતે ? ઉ૦ હું ભિક્ષુ છું, આમ બેલતાં જે તેઓ
SR No.023095
Book Titleacharanga sutra part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy