________________
(૨૫૩) ત્યાગી હતાતે પછી દીક્ષા લીધા પછી ચારિત્ર કાળમાં શા માટે નિસ્પૃહ ન હોય તે બતાવે છે. पुढवि च आउकायं च तेउकायं च वाउ कायं च । पणगाइंघीयहरियाई तसकायं च सव्वमो नचा।१२ एयाइं सन्ति पडिलेहे, चित्तमन्नाइ में अभिन्नाय । परिवन्जिय विहरित्था इय सङ्काय से महावीरे ॥१३॥ अदुथावरा य तसत्ताए तसा य थायरत्ताए॥ अदुवा सव्वजोणिया सत्ता कम्मुणा कप्पिया पुढो
રાજા II ૨૪ આ ભગવાન મહાવીર પૃવીકાય અપકાય વાયુ કાય વિગેરે જેને સચિત્ત જાણુને તેને આરંભ ત્યાગીને પિતે વિચરે છે. તે બતાવે છે. પૃથ્વીકાય સૂક્ષમ અને બોદર બે ભેદે છે. તે સૂક્ષમ સર્વત્ર છે. અને બાદર પણ કમળ અને કઠણ એમ બે ભેદે છે. તેમાં કોમળ માટી ધોળા વિગેરે. પાંચ રંગની છે. પણ કઠણ પૃથ્વી તે પૃથવી શર્કરા વાલુકા વિગેરેથી છત્રીસ ભેદવાળી છે. તે પ્રથમ શસ્ત્ર પરિક્ષા નામના પહેલા ભાગમાં પાને છે ત્યાંથી સમજવું. અપકાય પણ સૂમ બાદર-બે ભેદે છે. તેમાં સૂક્ષ્મ સર્વત્ર છે. પણ બાદર, અગ્નિ અંગારા વિગેરે પાંચ ભેદે છે.
વાયુનું પણું તેમજ છે. ફક્ત બાદર વાયુ કા ઉલ્કાલિક
•
•
•