________________
(૨૪૮) વળી જેનામાં સુવાય તે શયન તે રહેવાનું સ્થાન છે. તેમાં કોઈ નિમિત્તથી ભેગા મળેલા ગૃહસ્થ અથવા બીજા દર્શનવાળાઓથી ભેગા થતાં તેમને એકલા જઈને કઈ વખત સીએ પ્રાર્થના કરે છે. તેથી તેઓ શુભ માર્ગમાં ભુંગળ સમાન પરિક્ષા વડે તેમને જાણીને પ્રત્યાખ્યાન પરિણા વક ત્યાગતા મિથુનને સેવતા નથી. અને જ્યારે પિતે એકલા પ શૂન્ય ઘરમાં હોય ત્યારે ભાવ મૈથુન પણ સેવતા નથી. આ પ્રમાણે તે ભગવાન પિતાના આત્મા વડે વૈરાગ્ય માર્ગો આત્માને દેરીને ધર્મ ધ્યાન અથવા શુલ ધ્યાન થાય છે. (૬) : તેજ પ્રમાણે કેટલાક ઘરમાં રહેનાર અગારસ્થ જે ગ્રહ છે. તેઓ સાથે કારણ પડતાં એકમેક થતાં પણ દ્રવ્યથી અને ભાવથી મિશ ભાવ છેડીને તે ભગવાન ધર્મ ધ્યાન ધ્યાય છે. (તેમની સાથે કઈ પણ જાતની વાતચીત કરતા નથી. - પ્ર—શા માટે ભગવાન બેલાવ્યાથી અથવા ન બેલા
વ્યાથી બેલતા નથી? - ઉ–પિતાના કાર્ય માટેજ જાય છે. તેટલા માટે તેઓ
લાવે તે પણ ભગવાન મેક્ષ પથને અથવા પિતાના ધ્યાનને છેડતા નથી. કારણ કે પિતે સંયમ અનુષ્ઠાનમાં વર્તતા હોવાથી જુ (સરળ) છે આ સંબંધમાં : નાગાર્જુનીયા કહે છે.