________________
જળચર જીવેને આશ્રય છે, તેના મધ્યભાગમાં કુદરતી જ એક ફાટનું બાકું પડેલું હતું. જેમાં ફક્ત કાચબાની ગરદન ઊંચે આવી શકે તેવા કુંડમાંથી એક કાચબાએ પિતાના ટોળાંથી જુદાં પડતાં વિયેગથી આકુળ બનીને આમતેમ ગરતદન ફેરવતાં કેઈપણ રીતે તેવી ભવિતવ્યતાના રોગથી તે કાણામાં પિતાની ગરદનને બહાર કાઢી, તે સમયે ત્યાં તેણે શરઋતુના ચંદ્રનાં ચાંદરણાથી ક્ષીરસાગરના પાણીના પ્રવાહથી છવાઈ રહેલું ભાયમાન બનેલું તથા ખીલેલાં કુમુદના સમૂહથી પૂજા કરવા જેવા ઊગેલા તારાઓથી ભરાઈ ગયેલું આકાશ જોયું.
આવું દેખીને તે ઘણે ખુશ થયા અને તેના મનમાં આ પ્રમાણે સંકલ્પ થયે કે—મારા સહચારી મિત્રે આ સ્વર્ગ સમાન પૂર્વે ન દેખેલું મરથ (વિચારમાં) પણું, ન કેવી શકાય તેવું તે કાચબાઓ જુએ, તે બહુ સારું થાય. આ પ્રમાણે વિચારી શીવ્રતાથી પિતાના બંધુઓને શેધવા માટે ભટકયો અને તેમને મળીને તેમને તેવું બતાવવા માટે પેિલું છિદ્ર શોધતે આમતેમ ભટકે છે. છતાં, હદની વિસ્તીર્ણતાથી, તથા જીને સમૂહ ત્યાં ઘણું મટે છે, તેથી તે છિદ્ર મેળવી શક્યો નહિ; પણ ત્યાં જ તે, (વિનાદે ખે) મરણ પામે. તેને સાર આ લેવાને છે કે–સંસારરૂપી–હાદ છે. તેમાં જીવરૂપી-કાચબે છે. કર્મરૂપીક શેવાળ છે,