________________
(૨૨૧)
માને (શત્રુને જીતવાથી આનંદ માને તેમ પરીસને જીતે) (૨૧).
. . . . * પ્ર–તે કયાં સુધી સહેવા? આવી શંકા દૂર કરવા કહે છે. આખી જીદંગી સુધી પરિસહ અને ઉપસર્ગ સહેવા એમ જાણીને તેને સહન કરે અથવા મને આખી જીંદગી સુધી પરિસહ ઉપસર્ગો નથી એમ જાણીને સહે. અથવા જ્યાં સુધી જીવિત છે ત્યાં સુધી પરિસહ ઉપસર્ગની પીડા થાય છે, તે ચેડા આંખના પલકારા સુધી આ અવસ્થામાં હું રહેલ છું. તેવાને તે આ અલ્પ માત્ર છે એમ જાણીને કાયાને બરાબર સંવરીને શરીર ત્યાગ માટે ઉકેલે છું એમ માનીને તે મુનિ ઉચિત વિધાનને જાણનારે કાયાને પીડા કરનારાં જે જે કષ્ટ આવે તે બરાબર સહે (૨) એ
આવા સાધુને જોઈને આશ્ચર્ય પામીને) કેઈ રાજ વિગેરે ભેગોની નિમંત્રણું કરે તે બતાવે છે. એટલે જે ભેદાવાના સ્વભાવવાળા છે તે ભિદુર શબ્દ વિગેરે પાંચ કામ ગુણો છે. તેમાં રાગ ન કરે (મુનિ તેનાથી ન લલચાય) અથવા બીજી પ્રતિમાં પણ વાવિ પાઠ છે. એટલે ઈચ્છા મદનરૂપ જે કામ છે, તે ઘણું પ્રમાણમાં હોય તેમાં ન લલચાય અર્થાત્ તે રાજા પિતાની કન્યાનું દાન વગેરે આપવા લેભાવે. તે પણ તેમાં વૃદ્ધ ન થાય તથા ઈચ્છો રૂપ લે તે ઇચ્છા લેમ છે તે મુની આ અણુસણનું