________________
(૧૯). ગમન રૂપ મરણને ધર્મ (વિશેષ) વિધિ છે. ઉત્તમ પણાની કારણે બતાવે છે. (સૂત્રમાં છઠ્ઠી છે. તેને પાંચમીમાં એક લઈએ તે પૂર્વ સ્થાનથી એટલે ભક્ત પરિક્ષા તથા ઈમિટ મરણના-રૂયથી આ પ્રકર્ષથી ગ્રહ છે, માટે પૂર્વ સ્થાન પ્રગ્રહ છે. અર્થાત્ પ્રગ્રહિતતર છે. તે પ્રમાણે જે ઇંગિ. મરણમાં કાયાને હલાવવાની છુટ હતી તે પણ અહીંયા નથી. ઝાડનું મૂળ જમીનમાં હોય, તે પિતે બળાતું કે છેદાનું સ્થાનથી ખસતું નથી. તેમ પતે સાધુ ઝાડ માફક ચેષ્ટી ક્રિયા રહિત દુખમાં આવેલ હોય તે પણ ચિલાતી પુત્ર માફક સ્થાનથી ખસતું નથી. પણ ત્યાં જ સ્થિર રહે છે તે બતાવે છે. અચિર સ્થાન તે પિતાના સંથારાની જણ્યા ત્રથમથી જોઈને કહેલી વિધિએ તેમાં રહે. આ પાદપઉપગમનના અધિકારથી વિહરણને અર્થ વિહાર ન લેતાં. પિતે વિધિએ પાલણ કરે એમ જણવું. પણ સ્થાનથી ન ખસે, તેજ બતાવે છે. બધા ગાત્રને નિરેધમાં પણ સ્થિર રહે પણ ખસે નહીં. - પ્ર–આવે કેણ છે?
ઉ–માહણ સાધુ છે. તે બેઠે હેય ઉભે હેય તે પણ શરીરની ખબર રાખ્યા વિના જેવી રીતે પિતે પ્રથમ કાયાને સ્થાપિ હાય તેમજ અચેતન માફક રહે હાલે નહીં (૨૦) આજ વાતને બીજી રીતે કહે છે. "