________________
(૨૦૯)
લેણ રોગ ઉત્પન્ન થાય તા સમાધિ મરણને વાંછો તેના ઉપશમના ઉપાયને એષણીય વિધિએ તેલ ચાળવું વિગેર કરે, અને ફરી પાછી સ ́લેખના શરૂ કરે, અથવા આત્માંનુ આયુ ( નિંત ) ને કંઇ પણ આયુના પુદ્ગલાનું સત્તન ( ઉપક્રમણ ) ઉત્પન્ન થએલુ જાણે, તે તે સલેખનાનાં તપમાંજ અનાકુલ તિવાળા બનીને શીઘ્રજ ભક્ત પરિજ્ઞા વિગેરેને બુદ્ધિમાન સાધુ શીખવે (આદર), (૯) પ્રસ‘લેખના વડે શુદ્ધ કાયવાળા બનીને મરણ કાળ આવેલે જાણીને શુ કરે ? તે કહે છે.
"
.
ગ્રામ-શબ્દ જાણીતા છે. પણ તેના અર્થ અહીં પ્રતિશ્રય (ઉપાશ્રય) અતાન્યેા છે, પ્રતિશ્રયજ તેને સ્થપડિલ (સ*થારાની જગ્યા) છે. તેને જોઇને સધારા કરે અથવા અરણ્ય એટલે ઉપાશ્રયની બહાર અ મતાન્યે, ઉદ્યાન અથવા પર્યંતની ગુફામાં સંથારાની જગ્યા પ્રથમ નિર્જીવ જીએ, અને ગામ વિગેરેથી યાચી લાવેલા દભ વિગેરેના સુકા ઘાસમાં યથા ઉચિત કાળના જાણનારા સાધુ સંથારો કરે, શ્વાસ પાથરીને શું કરે ? તે કહે છે—
આહાર રહિત તે અનાહારી બને, તેમાં શક્તિ અનુસારે ત્રણ અથવા ચારે આહારનું પ્રત્યાખ્યાન કરી પચ મહાબતનુ કરી સ્વય’આરાપણું કરી બધા પ્રાણી સમૂહને ખમાવેલા ખની સુખ દુઃખમાં સમભાવ રાખી પૂર્વે મેળવેલા
૧૪