________________
(૧૦) થાય છે, (તે શબ્દને અર્થ તત્વ છે અને તે વાક્યના ઉપન્યાસ માટે છે, ૨ સમુચ્ચયના અર્થમાં છે, ખલુ અવધારણના અર્થમાં છે) કે હું આ સંયમના અવસરમાં લુખા આહારથી અથવા રોગ ઉત્પન્ન થવાથી પીડાઈને ગ્લાનિ પામી અશક્ત થયે છું, લૂખા આહારથી કે તપથી શરીર અશક્ત થવાથી અનુપૂર્વિએ યેગ્ય રીતે આવશ્યક ક્રિયા કે પ્રતિલેખના વિગેરે ક્રિયા કરવામાં અશક્ત બની ગયો છું. અને શરીર દરેક ક્ષણે નબળું પડતું હોવાથી એક બે ઉપવાસ કે આંબીલ તપ વડે આહારને સંક્ષેપ કરે. અર્થાત્ સાજા શરીરમાં બાર વર્ષ સુધી અનુક્રમે છેડા ઘણા તપે સંલેખના થતી હોય, તે અહીં ગ્રહણ ન કરે, પણું ગ્લાન સાધુને તેટલે કાળ સ્થિતિ ન રહે, માટે તેવી ટુકા કાળની અનુપૂવ વાળી દ્રવ્ય સંલેખના માટે આહારને રેકે, આવી દ્રવ્ય સલેખન કરીને બીજું શું કરે? તે કહે છે –
બે ત્રણ ચાર પાંચ ઉપવાસ વિગેરેને અનુક્રમે તપ કરીને આહારને સંક્ષેપ કરે, અને કષાને ઓછા કરીને શરીરને મેહ છેડે કષાયે હમેશાં ઓછા કરવા જોઈએ, પણ આ સંલેખનામાં તે અવશ્ય વિશેષ પ્રકારે ઓછા કરવા. એથી તેમને વિશેષથી ઓછા કરી સમ્યફ પ્રકારે સ્થાપન કર્યું છે. શરીર (ચર્ચા) જેણે તે સુનિ “સમા