________________
(૧૮૭), પ્રા–તે કેવી રીતે એમ સમતાથી સહન કરે?
ઉ–લાઘવિય વિગેરે ચેથા ઉદ્દેશા ૨૧૫ સૂ. માં બતાવ્યું તે “સમત્વપણું જાણવું” ત્યાંસુધી જાણવું, કે આ સાધુને કર્મની વઘુતા થવાથી આ લેક પરલોક બંનેમાં હિત સુખ નિશ્રેયસ માટે થાય છે અને પરંપરાએ મેક્ષ ફળ આપનાર છે–તેથી તેણે એકત્વ ભાવના ભાવવી આ અધ્યયનના બીજા ઉદ્દેશામાં ઉદ્દગમ ઉત્પાદન એષણ બતાવી તે આ પ્રમાણે आउसंतो सपणा ! अहं खलु तव अटाए असणं वा ४ विगेरे સૂ૦ ૨૦૨માં બતાવ્યું તે પ્રમાણે પાંચમાં ઉદ્દેશામાં. ગ્રહણ એષણ બતાવી, હિયા ય તે પૂર્વ વચં ત પ ગમઃ ઘણાં વા ૪ મા ણજ્ઞા ફર્યાદ્રિ (સૂત્ર ૨૧૬માં વચમાં આ પાઠ છે) આ સૂત્ર વડે ગ્રાસ એષણ બતાવી તેને હવે પછીના સૂત્રમાં વિશેષથી બતાવવા સૂત્ર કહે છે. .
से भिक्खू वा भिक्खुणी वा असणं वा ४ आहारे माणे नो वामाओ हणुयाओ दाहिणं हणुयं संचारिज्जा आसाएमाणे दाहिणाओ वामं हणु नो संचारिजा आसाएमाणे, से अणासायमाणे लापवि. यं आगममाणे तवे से अभिसमन्नागए भवह, जमेयं भगवया पवेइयं तमेवं अभिसमिचा सवओ सन्ध- . त्ताए समत्तमेव अ (सम) भिजाणीया (सू० २२०).