________________
(૧૮૫) સંહનન વિગેરેથી બળવાળો સાધુ એકત્વ ભાવનાને ભાવીને ગિત મરણ કરે. આ સંબધે આવેલા આ ઉદ્દેશાનું પહેલું સૂત્ર કહે છે.
जे भिक्खु एगेण वत्थेण परिसिए पायषिईएण, तस्त णं नो एवं भवह बिइयं वत्थं जाइस्सामि, से अहेसणिजं वत्थं जाइजा अहापरिगहियं वत्थं धारिता जाब गिम्हे पडिवन्ने अहापरिजुन्नं वत्थं परिदृविजा २त्ता अदुवा एगसाडे अदुवा अचेले लाघवियं आगममाणे जाव समत्तमेव
નમિત્તાળિયા (ફૂ૦ ૨૧૮) - જિનકપી વિગેરે જે સાધુને એ અભિગ્રહ હાય કે મારે એક વસ્ત્ર ધારણ કરવું અને બીજું પાત્ર શખવું તેવા ઉત્તમ સાધુને મનમાં એમ ન આવે, કે બીજું વા ચાચું. તે પોતાને જરૂર પડતાં ફક્ત ઠંડી રૂતુમાં એક જ નિર્દોષ વા વાચી લાવે, અને વિધિ પ્રમાણે લાવી પહેરે, પણ જ્યારે ઉનાળે આવે, ત્યારે જુનું વસ્ત્ર છર્ણ થવાથી તેને પરઠવી દે, પણ બીજા શીયાળામાં ચાલે તેવું હોય તે પોતે તે એક સાટક (દાદર) ને ધારણ કરે, અને જીર્ણ વસ પરવી દીધું હોય, તે પિતે વિશ્વ રહિત થઈને વિચરે, તે સ્થિર મતિવાળા સાધુનું આ લાઘવપણું આગમ અનુસરે