________________
(૧૮૨)
કરે છે, તે વૈયાવચ્ચ કરનાર કલ્પમાં રહયા હાય, અથવા બીજો પણ હાય, હવે જો તે સેવા કરનાર પણ ગ્લાન (માંદા) હોય, તેા તે ખીજાની વેયાવચ્ચ ન કરે, એ પ્રમાણે યથાલદિક સાધુનું પણ જાણવુ, પણ એટલું વિશેષ કે સ્થવિર કલ્પી સાધુ પણ તેની સેવા કરી શકે છે, તે બતાવે છે.
નિર્જરાને હૃદયમાં વિચારીને સરખા કલ્પવાળા સાધર્મિક અથવા એક કલ્પમાં રહેલા ખીજા સાધુઓથી કરાયેલી વૈયાવચ્ચને હું ઈચ્છીશ, જેના આ આચાર છે, તે તેવા આચારને પાળતા ભકત પરિજ્ઞાવર્ડ પણ વિત્તને છેડે, પણ આચારનું ખંડન ન કરે, આ ભાવાથ છે;
તેજ પ્રમાણે અન્ય સાધર્મિક વડે કરાયેલુ વૈયાવચ્ચ અનુમતિ આપેલ છે. હવે બીજાની વૈયાવચ્ચ પોતે કરે તે બતાવે છે (ચ સમુચ્ચયના અર્થાંમાં અને અષિ પુનઃના અમાં છે અને તે પૂર્વના કહેવાથી કઇ વિશેષ ખતાવવા માટે છે. ખલુ શબ્દ વાકયની શોભા માટે છે) અને હું અપ્રતિજ્ઞપ્ત કહેવાયેલા છે અને જે બીજો પ્રતિજ્ઞપ્ત વૈયાવચ્ચ ન કરવાને માટે કહેવાયેલેા છે તે ગ્લાન સાધુની હું' અલ્લાન (સાજો) છું માટે નિર્જરાને ઉદ્દેશીને તેવા કલ્પધારી સાધાર્મિ ક સાધુની વૈયાવચ્ચ કરૂ';
પ્રઃ—શામાટે ! તેના ઉપકાર (શાંતિ) ને માટે, તેથી આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને પણ ભકત પરિજ્ઞાએ પ્રાણીને છેડે