________________
(૧૭૫) ખાઈને મરવાનું બતાવ્યાં છતાં પણ ન મુકે; તેથી, તે તપવીએ ઘણે કાળ જુદા જુદા ઉપાયે વડે કરેલી તપ, સ્થાના ધનવાળા સાધુને મરવું તેજ શ્રેય છે, જેમકે કઈ સાધુને તેના સગાંએ સ્ત્રીવાળા ઓરડામાં પ્રવેશ કરાવ્યું, અને પ્રેમવાળી પત્નીએ ઘણીવાર પ્રાર્થના કર્યા છતાં સાધુએ વૈર્ય રાખ્યું. પણ અંતે નીકળવાને બીજો ઉપાય ન જેવાથી ફસે ખાધે, તેમ ફાંસે ખાવા માટે ઉંચે લટકવું, અથવા વિષ ભક્ષણ કરવું, અથવા ઉંચેથી પડવું, તેજ પ્રમાણે ઘણે કાળ ઠંડ વિગેરે સહન ન થવાથી સુદર્શન માફક પ્રાણ ત્યાગવા. *
શંકા–ફસે ખા વિગેરે બાળ મરણ છે, અને તે અનર્થ માટે છે, ત્યારે તેને કેવી રીતે તમે ઉપદેશ કર્યો? કારણ કે સિદ્ધાંતમાં કહ્યું છે કે___ " इच्चएणं घालमरणेणं मरमाणे जीवे अणंतेहिं नेरइयभवग्गहणेहिं अप्पाणं संजोएइ जाव अ. जाइयं चणं अणवयग्गं चाउरंतं संसारकंतारं भुजो મુ પદ ત્તિઓ
ઉ–આ દોષ અમારા આહંત (જિનેશ્વર)ના મતમાં નથી, કારણ કે કંઈપણ એકાંતથી નિષેધ કર્યો છે, કે સ્વીકાર્યું છે, તેવું નથી ફક્ત એક મૈથુનમાં જુદું છે; અને સિવાય દરેકમાં દ્રવ્ય ક્ષેત્ર કળ ભાવને આશ્રયીને જે પ્રથમ નિષેધ કર્યો હતું, તેજ સ્વીકારાય છે ઉત્સર્ગ માર્ગ પણ કઈ વખત અરુણ