________________
(૧૭૩) - આ બધું વીર વદ્ધમાન સ્વામીએ કહેલું છે એમ જાણુને બધા પ્રકારોથી સર્વ આત્માથી સમ્યકત્વ અથવા સમત્વ પણું ધારે, અર્થાત્ સચેલ અચેલ અવસ્થાની તુલનાને પિતે જાણે, અને આ સેવન પરિજ્ઞાથી પાલન કરે, પણ જે સાધુની શક્તિ તેવી ન હોય, તે તે પ્રભુને માર્ગ બરોબર ન જાણી શકે, તે તે સાધુ હવે જે બતાવે છે, તેવા અધ્યવસાયવાળે થાય, તે કહે છે. ___ जस्स णं भिक्खुस्स एवं भवइपुट्ठो खलु अझ मंसि नालमहमंसि सीयफासं अहियासित्तए, से वसुमं सव्वसमन्नागय पन्नाणेणं अप्पाणेणं के अ. करणयाए आउट्टे तवस्सिणो हु त सेयं जमेगे विहमाइए तत्थावि तस्स कालपरियाए, सेवि तस्थ विअंतिकारए, इच्चेयं विमोहाय तणं हियं सुहं ख. में निस्सेसं आणुगामियं तिबेमि (सू० २१५)८કn વિનાને ચતુર્થ વા .
(ણું વાકયની શોભા માટે છે) જે ભિક્ષુને મંદ સિંહે નનના કારણે આ અધ્યવસાય થાય, કે હું રેગ આતંકથી અથવા ઠંડ વિગેરેના કારણે અથવા સ્ત્રી વિગેરેના ઉપસર્ગથી મારું આ શરીર ત્યાગવું તે શ્રેય છે, પણ ઠંડ વિગેરેનું દુઃખ કે ભાવ ઠંડતે સ્ત્રી વિગેરેને ઉપસર્ગ સહન કરવા હુ શક્તિમાન