________________
(૧૭૧) જાણે તે, તે ત્યજી દે તે આ સૂત્ર વડે બતાવે છે. પછી તે સાધુ એમ જાણે કે, નિશ્ચ હવે હેમંત કરતુ (શિયાળા) ગયે; અને ઉનાળે આવ્યું છે. કંડ પણ દૂર થઈ છે, અને આ વચ્ચે પણ છર્ણ થઈ ગયાં છે. એવું જાણીને તે વસ્ત્ર ત્યાગ કરે. જે બધાં જ થયેલા ન હોય તે જે જે જીણું હોય તે પરઠવી દે, અને ત્યાગીને નિઃસંગ થઈને વિચરે. પણ જે, શિશિર (પિષ માઘ) વીત્યા પછી કઈ ક્ષેત્ર કાળ કે પુરૂષને આશ્રયી શીત (ઠી). વધારે લાગતી. હેય તે શું કરવું? તે કહે છે –શીત જતાં વસ્ત્ર ત્યાગવા અથવા ક્ષેત્રાદિના ગુણથી હિમ પડનારે વાયરે ઠડે વાય તે, આત્માની તુલના તથા ઠંડની પરીક્ષા કરવા સાન્તર ઉત્તર વહ્મવાળે થાય. અર્થાત્ તેમાંથી કાંઈક તે એક કાંઈક બાજુએ રાખે પણ ઠંડની શંકાથી ત્યજી ન દે. અથવા અવમ ચેલ (ઓછાં વસ્ત્ર વાળે) તે એક ક૯૫ના ત્યાગવાથી બે વસ્ત્ર ધારણ કરે, અને ધીરે ધીરે ઠંડ જતાં બીજું વસ્ત્ર પણ દૂર કરે, તેથી એક સડે (ચાદર)થી શરીર ઢાંકનારે બને, અથવા તદન શીતને અભાવ થાય છે તે પણ ત્યજી દે, અને પિતે અચેલ (વસ્ત્ર રહિત) બને એટલે તેની પાસે માત્ર મુહપત્તિ અને રજોહરણ (ઘે) એ બેજ માત્ર ઉપાધિ રહે.
પ્રા–એ એક વસ્ત્ર પણ શા માટે ત્યજી દે! તે કહે છે.