________________
(૧૬૮) રત્તારું ગાડું પારકા, અપરિગોવના જાવંતरेसु ओमचेलिए, एयं खु वत्थधारिस्स सामग्गि
(ફૂ૦ ૨૨?) ' અહીં પ્રતિમા ધારી અથવા જિન કલ્પી જે અછિદ્ર હાથ (લબ્ધિ) વાળે મુનિ જાણ; કારણકે, તેને જ પાત્ર નિગ યુકત પાત્ર, તથા કપત્રય (વસ્ત્રની) આવી એઘ ઉપધિ હોય છે તેને પહિક (સંથારીલ વિગેરે) ઉપધિ હોતી નથી, તેમાં ઠડમાં શિશિર વિગેરે તુમાં લામિક (સૂત્રનાં) બે કપડાં (શા) હાથ લાંબાં પહેલાં હોય છે, અને ત્રીજું ઉનનું હોય છે, તેવા મુનિને ઠંડ વિશેષ
ય; તે પણ તે સાધુ બીજું કપડું ઈચ્છતો નથી તે બતાવે છે. જે ભિક્ષુ ત્રણ કપડાંથી નિર્વાહ કરનારે છે, તે કંડમાં એક કપડું એડે છે. જે ઠંડ વધારે લાગે અને સહન ન થાય તે, બીજું ઓકે. તે બંનેથી પણ, ઘણી ઠંડના લીધે ન સહાય તે, ત્રીજું ઉનનું કપડું પણ તે બંને ઉપર ઓઢે છે. ઉનના કપડાને બહારના ભાગમાં સર્વથા રાખવું; અંદર તે, સૂત્રનું જ રાખવું. એ ત્રણ વસ્ત્રો કેવાં છે? તે બતાવે છે. પાત્ર વતુર્થ પડતા આહારને ન પડવા દે તે પાત્ર છે, અને તે પાત્ર ના લેવાથી પાત્રને નિગ સાત પ્રકારને પણ લીધે જાણ કારણકે તેના વિના પાત્ર લેવાય નહીં. તે આ પ્રમાણે છે –