________________
( ૧૬ )
અભિપ્રાય જાણીને સાધુએ કહેવુ', કે આ ગૃહસ્થને પેાતાના આત્માના અનુભવ વડે અંગના (સ્ત્રી)ના અવલેાકનના પ્રકટ કરેલ ભાવથી ખાટી શકા થઇ છે, તેા હુ તેની શા દૂર કરૂં. આવુ વિચારી સાધુ ખેલે હૈ આયુષ્મન્ ! હું ગૃહસ્થ ! મને ઇંદ્રિયાની ઉન્મત્તતા નથીજ આધતી; પણ, તમે મારૂં શરીર જે, 'પતુ જોયુ છે, તે ફક્ત ઠંડનું જ કારણ છે, પણ તે કામદેવના વિકાર નથી. અતિ ઠંડી સ્પર્શ સહન કરવાને હું શક્તિવાન નથી. આ પ્રમાણે સાધુ મેલે ત્યારે, તે ગૃહસ્થ ભક્તિ અને કરૂણા રસથી સજાચલા હૃદયવાળા બનીને કહે કે—શીઘ્ર ઠડડ ઉડાડનાર સારા બળેલા અગ્નિને કેમ સેવતા નથી ? મુનિ કહેઃ—મને અગ્નિ કાય સેવવે કલ્પતા નથી; તથા સળગાવવા પણ કલ્પતે નથી; તથા કોઈએ સળગાવેલા હાય તે, ત્યાં થાડા ઘણા તાપ લેવા પણ મને કલ્પતા નથી; તેમ, મીન્દ્રનાં વચનથી પણુ, એમ કરવુ' મને કલ્પતુ નથી; અથવા ખીજાને અગ્નિ ખાળવાનુ‘ કહેવું પણ મને કલ્પતુ' નથી. તે સાધુને આવું આલતા જાણીને તે ગૃહસ્થ કદાચ આવુ કરે તે કહે છે:---
તે ગૃહસ્થ આવુ' મુનિ પાસે સાંભળીને ( પેાતાની ભક્તિથી ) અગ્નિ સળગાવીને ભડકા કરીને સાધુની કાયાને ચાડી અથવા ઘણી તપાવે, તે અગ્નિ સળગાવવા મુનિ દેખે, તે પેાતાની સુષુદ્ધિથી અથવા તીર્થંકરના વચનેાથી અથવા