________________
( ૧૫૩ )
ઉત્તમ પુરૂષો જે ગુણમાં અધિક છે, તેમને વિનય વડે ઘેાડુ' પણ, આપેલ દાન માટુ' ફળ આપે છે. જેમ~~~~ડની કણિકા ( ) નાની છતાં, વડનું ઝાડ સારાં ફળવાળુ બનાવે છે. (૨)
તીક્ષ્ણ બુદ્ધિવાળા પાત્રમાં ચેગ્ય દાન આપીને દુઃખ સમુદ્રને તરે છે. જેમ—મગરનાં સ્થાનવાળા મોટા સમુદ્ર હાય; તેને વેપારીઆ નાનાં વહાણુ વડે તરી જાય છે. (૩) આ પ્રમાણે સુધર્માં સ્વામિ કહે છે, અને હવે પછીનુ પણ તેઓ કહે છેઃ—
भिक्खुं च खलु पुट्ठा वा अपुट्ठा वा जे इमे आ हच गंधा वा संति, से हंता हणह खणह छिंदह दहह यह आलुपह विलुंवह सहसाकारेह विप्परामुसह, ते फासे धीरो पुट्ठो अहियासए अदुवा आवारगीयर माइक्खे, तकिया णमणेलिसं अदुवा वइगुत्तीए गोयरस्स अणुपुवेण संमं पडिलेहए आयतगुत्ते डेहिं एवं पवेइयं ( सू० २०४ )
!
( ૬ સમુચ્ચયના અમાં છે. વઘુ વાક્યની શોભા માટે છે. ) તે ભિક્ષાના આચારવાળા સાધુને કાઇ કહેઃ—હે સાધુ ! હુ તમારે માટે ભાજન વિગેરે અથવા ઉપાશ્રય વિગેરે તૈયાર કરાવીશ;' અથવા સુધરાવીશ. સાધુએ તેને