________________
(१५१) કરે અને સાધુને આપે તે પણ સાધુએ બુદ્ધિ બળથી કેઈ પણ રીતે જાણીને તેને નિષેધ કરે તે બતાવે છે.
से भिक्षं परिकमिज वा जाव हुरत्या वा क. हिंचि बिहरमाणं तं भिक्खुं उवसंकमित्तु गाहाव. ई आयगयाए पेहाए असणं वा ४ वत्थं वा ४ जाव आहट्ट चेएइ आवसहं वा समुस्सिणाइ भिक्खू प. रिघासेउ, तं च भिक्खू जाणिजा सह सम्मइयाए पर वागरणेणंअन्नर्सि वा सुच्चा-अयं खलु गाहा. वई मम अट्ठाए असणं वा ४ वत्थं वा ४ जाव आ. वसई वा समुस्सिणाइ, तं च भिक्खू पडिलहाए आगमित्ता आणविजा अणासेवणाए तिमि (स. २०३ )
તે સાધુને મસાણ વિગેરેમાં કેઈ સ્થાને વિચરતાં કે ગૃહસ્થ મળતાં તે હાથ જોડીને પ્રકૃતિથી ભદ્ર હોય તે મનમાં વિચારે કે હું આ સાધુને ગુપ્ત રીતે આરંભ કરીને ગોચરી વિગેરે આપીશ.
प्र:- माट? ___6:-ते साधुने माडार ४२वा भाटापाश; मथवा, સાધુઓને રહેવા માટે મકાન બનાવી આપીશ. તે સાધુ માટે બનાવેલ આહાર વિગેરે દેષિત છે એમ સાધુ જાણી લે.