________________
( ૧૪૯).
લાવુ. અર્થાત્ આમ કહીને તે ગૃહસ્થ શુ કરે ? તે કહે છે. પચેંદ્રિય જેએ શ્વાસ લે છે, તે પ્રાણીઓ છે. તથા ત્રણે કાળમાં થયા, થાય છે અને થશે. તે ભૂત છે, તથા જીવતાં હતા, જીવે છે, અને જીવશે; તે જીવા છે. તથા સુખ દુઃખમાં સક્ત છે તે સત્ત્વા છે. તેમના આર’ભ કરીને લાવે; તેમાં ભાજન વિગેરેના આર્ભમાં પ્રાણીનુ' ઉપમન અવશ્ય થવાનું છે. આ ગૃહસ્થાનુ` કહેલુ બધુ... અથવા થાડુ', કાઇ સાધુ સ્વીકારી લે. માટે ખુલાસો કરે છે. આ વિશુદ્ધિ કેટિ લીધી છે તે બતાવે છે. आहा कम्मुद्देसिअ मीसज्जा बायरा य पाहुडिआ पूइअ अज्झोयरगो उग्गमकोडी अ छन्भेआ ॥ १ ॥
આધાક ઉદ્દેશીક મિશ્ર, અને ખાદર પ્રાકૃતિક પૂર્તિ, અને અધ્યવ પૂરક, આ છ ભેદે તે, અવિશુદ્ધિ કેટ છે,
( આ દશ વૈકાલિક સૂત્રની પાંચમા અધ્યયનની નિયુ ક્તિની ગાથા છે. તેમાં સૂચવ્યુ કે, જે કામાં જીવાને સાક્ષાત્ હણે; તે સાધુ નિમિત્તે થવાથી અવિશુદ્ધિ કાટિ છે. ) હવે, વિશુદ્ધિ કાટિ ખતાવે છે. મૂલ્યથી લીધેલું, ઉધારે લીધેલુ, છીનવી લીધેલું. જેમ કોઇ રાજા ગૃહસ્થ પાસેથી સાધુને આપવા માટે છીનવી લે. તથા પારકાનુ` બદલે લીધેલુ આવુ કાઇ સાધુને દાન દેવા માટે કરે; તથા પોતાનાં ઘરથી સાધુના સામે લાવીને આપે; તે વિશુદ્ધ કાટી છે. (આમાં સાક્ષાત્ જીવ હિંસા સાધુ માટે થતી નથી. માટે, વિશુદ્ધ