SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ (१४६) मीन देशी. પહેલે ઉદ્દેશ કો. હવે બીજો કહે છે તેને આ પ્રમાણે સંબંધ છે. ગયા ઉદ્દેશામાં પાપ રહિત સંયમ પાળવા માટે કુશીલને પરિત્યાગ બતાવે આ પરિત્યાગ અકલ્પનીયતા પરિત્યાગ વિના સંપૂર્ણપણને ન પામે. માટે સાધુને અક૯૫નીયના પરિત્યાગને વિષય બતાવનાર આ ઉદેશે કહે છે. એવા સંબંધે આવેલા ઉદ્દેશાનું આ પહેલું સૂત્ર છે. - से भिक्खू परिकमिज वा चिहिज वा निसी. इज्ज वा तुयहिन वा सुसाणंसि वा सुन्नागारंसि वा गिरिगुहसि वा रुक्खमूलंसि वा कुंभाराययणसि वा हुरत्था वा कहिंचि विहरमाणं तं भिक्खू उव. संकमित्तु गाहावई बुया-आउसंतो समणा! अहं खलु तव अट्ठाए असणं वा पाणं वा खाइमं वा साइमं वा वत्थं वा पडिग्ग वा कंपलं वा पायपुच्छणं वा पाणाई भूयाइं जीवाई सत्ताई समारब्भ समुदस्स कीयं पामिचं अच्छिजं अणिसर्ट अभिहडं आहह चेएमि आवसहं वा समुस्सिणीमिसे भुंजह वसह, आउसंतो समणा ! भिक्खू तं गाहावइंसमणसंसवयसंपडियाइक्खे-आउसंतो?
SR No.023095
Book Titleacharanga sutra part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy