________________
(૧૪૧) मा तिन्नि उदाहिया जेसु इमे आयरिया संबुज्झ माणा समुटिया, जे णिव्वुया पावहिं कम्महिं अનિrrr તે વિવાહિતા ( ફૂ૦ ૨૦૦ )
વસ્તુનું આ સ્યાદ્વાદરૂપ લક્ષણ બધા વ્યવહારને અતુ સરનારૂં કંઈપણ વખત ન હણનારૂં (સર્વત્ર જય પામેલું) ભગવાન મહાવીરે કહેલું છે અથવા હવે પછીનું કહેવાનું પણ મહાવીર પ્રભુએ કહ્યું છે.
તેઓ કેવા છે ઉ-કેવળ જ્ઞાન હોવાથી તેઓ આશુપ્રજ્ઞાવાળા છે અર્થાત્ તેઓ સદા ઉપગવાળા છે. પ્ર. બંને ઉપયોગ સાથે છે કે? ઉ૦ નહીં. કારણ કે જ્ઞાન ઉપગથી જાણુતા, તથા દર્શન ઉપયોગથી દેખતા મહાવીર પ્રભુએ કહ્યા છે. તે ધર્મ એકાંતવાદીઓએ કહ્યું નથી. અથવા ગુપ્તિ તે વાચાની છે. એટલે ભાષા સમિતિ જાણવી તે ભગવાન મહાવિરે કહ્યું કે દરેકે ભાષા સમિતિ રાખવી. વિચારીને બોલવું) અથવા અસ્તિ નાસ્તિ ધ્રુવ અવ વિગેરે બેલનારા વાદીએ વાદ કરવાને માટે તૈયાર થયેલા જેઓ ત્રણસે તેસઠની સંખ્યાવાળા છે. તેવા ત્રણસો તેસઠની પ્રતિજ્ઞા હેતુ દષ્ટાંત ઉપન્યાસના દ્વારવડે ભૂલ બતાવી તેમનું ગીતાર્થ સાધુએ સમાધાન કરવું.
અથવા વચનની ગુપ્તિ સાધુએ રાખવી તેનું સ્વરૂપ છે કહું છું, અને હવે પછી કહીશ. તે વાદીએ જે વાદ કરવા