________________
(૧૨૬)
ચાર પ્રકારના આહાર વિગેરેની નિમંત્રણા ન કરે; તે કહે છે. અશન (ભાજન ) તે, ભાત વિગેરેનુ છે, અને પાણી તે, દ્રાખ વિગેરેનુ છે, અને થાડા ટેકા રૂપ નાળીયેર ( કોપરૂં ) વિગેરે છે, અને સ્વાદ માટે કપુર, લવ'ગ, વિગેરે છે. તેજ પ્રમાણે વસ્ત્ર, પાત્ર, કબલ, રોહરણ, આ બધાં પેાતાનાં ઉપકરણ કુસાને વાપરવા ન આપે. તેજ પ્રમાણે તેમની વૈયાવચ્ચ ન કરે; અને ઘણા આદરવાળે અનીને તેમને તેવી વસ્તુનુ આમંત્રણ ન કરે; તેમ ઘેાડી ઘણી વૈયાવચ્ચ પણ ન કરે. હવે, પછીનુ પણ હું... કહું છું,
ध्रुवं चेयं जाणिजा असणं वा जाव पाय पुछणं ना लभिया नो लभिया भुंजिया नो भुंजिया पंथं वित्ता विकम्म विभत्तं धम्मं जोसेमाणं स. मेमाणे चलेमाणे पाइजा वा निमंतिज वा कुज्जा वैयावडियं परं अणाढायमाणे तिबेमि (सू० १९८)
તે બદ્ધ વિગેરે મતના કુશીળવાળા સાધુએ અશન વિગેરે બતાવીને એવુ ખેલે કે, આ નિશ્ચય જાણા કે, અમારા મડમાંરાજ તમે ભાજન વિગેરે મેળવશે એટલે બીજી જાગ્યાએ મળે ન મળે અથવા ખાઇને અથવા વિના ખાધે અમારી ધીરજને માટે તમારે અવસ્ય આવવુ, જો નમળે તો લેવા માટે અને મળે તો વધારે ખાવા માટે વારંવાર ભાજન માટે