________________
(૧-૦૪) - પ્ર–કયા સાધુને સંયમથી ન ડરવાને સંભવ છે?. .. ઉ૦-જે મહામુનિએ સારી રીતે સંસાર મેક્ષના પૂર્વે કહેલાં કારણે જાણ્યાં છે, તેને આ સંગ રૂપ આર અને વિજ્ઞાન (એક સરખા) પણે બધા માણસે આચરેલ છે, અને તે પ્રત્યક્ષ હોવાથી ઈદમ (અ) શબ્દ વડે બતાવ્યા છે, તે આરંભે સર્વે પ્રકારે જાણીતા છે, પ્ર. તે આર કેવા છે? - ઉ–જેમાં ગ્રંથના ગુંથાયેલા વિષણણ ચિત્તવાળા કામ (ઈરછા) એના ભરેથી ફસાયેલા માણસે હિંસક બનેલા યાજ્ઞાન મેહના ઉદયથી પાપ કરતાં ત્રાસ પામતા નથી, પણ જે ઉપર બતાવેલા આરંભેને જ્ઞ પરિજ્ઞા વડે જાણીને પ્રત્યાખ્યાન પરજ્ઞા વડે ત્યાગે છે, તેણેજ આરંભે સારી રીતે જાણેલા સમજવા. - પ્રવે-જે આભને પરિજ્ઞાતા છે, તે બીજું શું કરે? તે કહે છે.
તે મહા મુની પૂર્વે બતાવેલા ઉત્તમ ગુણવાળે છે, તે ફેધ માન માયા લેભને ત્યાગીને મેહનીય કર્મ તેડે; (ત્યાગીને એ અવ્યય પ્રથમ લેવાનું કારણ એ છે કે તે
ધ વિગેરે ચારે કષા બધા ભેદ સહિત ત્યાગવાના છે. અને કેધને પ્રથમ લેવાનું કારણ તેને સંબંધ માન સાથે છે. એટલે માનીને કેદ થાય છે. તથા લેભને માટે માયા થાય, માટે પ્રથમ માયા લીધી છે. અને બધા દેને