________________
પા. ૧૧૨
૧૧૫
૧૧૬ ૧૨૧
'
૧૨૩
૧૨૫
-
:
૧૩૦
૧૩૮
૧૪૩
વિષય. સૂત્ર ૧૨૬ શરૂ થાય છે. જેને દુઃખ ન દેવાનું બતાવે છે. ત્રણે કાળના તીર્થકર બતાવે છે. સાધુને સંસારી વાસના ત્યાગવાથી આરંભ નથી તે બતાવે છે. પહેલે ઊદેશે સમાપ્ત થયે. બીજે ઊદેશે શરૂ થાય છે. આશ્રવ અને નિર્જરા અનેકાન્ત વાદ બતાવે છે. મરણને ભય બધાને છે. બીજે ઊદેશે સમાપ્ત થાય છે અને જુદા જુદા મનું સ્વરૂપ બતાવે છે. રોહ ગુમ મંત્રી બધા ધર્મનાથકોની રાજાના કહેવાથી પરીક્ષા કરે છે. ત્રીજે ઉદેશો શરૂ થાય છે, તેમાં કર્મની નિર્ભર કરવા તપ બતાવે છે. કર્મનાં ઊદયસ્થાન બતાવે છે. પ્રવચનની આજ્ઞા પાળનાર સાધુનું વર્ણન છે, તેને ભાવનાઓ બતાવે છે. ચોથો ઉદેશે શરૂ થાય છે, તેમાં સંયમ બતાવે છે. અસંયમનું સ્વરૂપ છે. ભાવતનું વર્ણન છે. તીર્થંકરોના અભિપ્રાય છે. લોકસાર નામનું પાંચમું અધ્યયન છે, અને નિક્તિમાં ઉદેશાનો અધિકાર છે.
૧૪૮
૧૫ર
૧૫૭
૧૬૪ ૧૬૮ ૧૭૦ ૧૭૩ ૧૭૫