________________
(૬૮) એટલે મનુષ્યરૂપ હોય (દેવાંગના અથવા સુંદર રૂપવાળી સ્ત્રી દેખીને) તેમાં લલચાય નહિ, અથવા દેવ સંબંધી કે મનુષ્ય સંબંધી મેટું નાનું રૂપ એટલે તેમાં પણ મધ્યમ રૂપવાળી કે ઘણુ રૂપવાળી દેવી કે સ્ત્રી હોય તે તેમાં લલચાવું નહિં, અહિં “નાર્ગોનીયા” કહે છે. - विसयंमि पंचगंमीवि, दुविहमि तियं तियं । भावओ सुट्ट जाणित्ता, से न लिप्पइ दोसुवि ॥१॥ ' શબ્દ વિગેરે પાંચ પ્રકારના વિષયમાં તથા બને પ્રકારમાં એટલે જે ઈષ્ટ અનિષ્ટ છે, તેમાં હીન મધ્યમ ઉત્કૃષ્ટ ને ભાવથી એટલે પરમાર્થથી જાણીને રાગદ્વેષ વડે પાપ કર્મથી ન લેપાય, અર્થાત્ તેમાં રાગદ્વેષ ન કરે, તેમાં શું આલઅન લે કે રાગદ્વેષ ન થાય તે કહે છે. આગમન તથા ગમન તે તિયચ અને મનુષ્યને ચારે ગતિમાં આવવા જવાનું છે. તથા દેવતા નારકીને તિર્યંચ મનુષ્યમાંથીજ આવવું જવું છે, નારકી માફક દેવને પણ બેજ ગતિ અગિતિ છે. ફક્ત મનુષ્યને મોક્ષ ગતિને સભાવ હેવાથી પાંચ ગતિ છે, આ પ્રમાણે જીવને ગતિ આગતિ થાય છે તે વિચારીને સંસાર ચકવાળમાં કુવાના અરટના ન્યાયે ભ્રમણ છે, તે સમજીને અને મનુષ્યપણમાં મોક્ષ મળે છે તેવું જાણીને સુગતિને અંત લાવનાર જે રાગદ્વેષ છે તેને દૂર કરીને. આગતિ ગતિ ને આપનાર રાગદ્વેષ જાણીને તે બંનેને