________________
(૬૫)
ઉપર કહેલ અભિપ્રાય નિશ્ચયનયના છે. હવે, વ્યવ હારનયના અભિપ્રાય કહે છે:--જે સભ્યષ્ટિ છે, અને પચમહાવ્રત લીધેલાં છે, તેનેા ભારવહન કરવામાં પ્રમાદ કરીને પશુ ખીજા સમાન સાધુની લજજાત્રુડે, મથવા ગુરૂ મહારાજના ભયથી અથવા ગારવ ( પાતાનાં ઉત્તમ કુળ વિગેરૈના કારણે કોઇ સાધુ આધાકમાં વિગેરે દોષિત આહાર વિગેરે છેાડી પડિલેહણા વિગેરે ક્રિયા કરે; અથવા તીની શેભા માટે મહિનાના ઊપવાસ વિગેરે લેકપ્રસિદ્ધ ક્રિયા કરે; તે, તેમાં તેના મુનિભાવપણા જ કારણ જાણવુ. કારકે; તેવી ધમ ક્રિયા કરતાં પરપરાએ ( ધીરે ધીરે) તેની શુભ ભાવની ઉત્પત્તિ થશે.
♦
આ પ્રમાણે શુભ અંતઃકરણના વ્યાપારથી રહિત સાધુના સાધુપણામાં સત્ અસદ્ભાવ ખતાન્યેા, ત્યારે શિષ્ય પૂછે છે કેઃ—નિશ્ચયનયના મુનિભાવ કેવીરીતે છે ? તેના વિશેષ ખુલાસા શાસ્ત્રકાર કહે છેઃ—
समयं तत्थुवेहाए अप्पाणं विवसायए "अणन्न परमं 'नाणी, नो पमाएं कयाइवि आयगुते सया રીતે, નાથા માથાફ ખાવ” | વિશi fe गच्छा महया खुड्डएहिय, आगई गई परिष्णाय दोहिवि अंतेहिं अदिस्समा णेहिं से न छिज्जर म
૫