________________
(૨)
વરણીય વિશિષ્ટ ક્ષાયે પશમિક ભાવને પામેલ તે સમ્યગ જ્ઞાનની પ્રાપ્તિરૂપ ભાવ સંધિ છે. અથવા ચારિત્ર મેહનીય ક્ષય ઉપશમરૂપ ભાવ સંધિ જે છે તેને જાણીને વિચાર જે કે પ્રમાદ કરે સારે નથી.
જેમકે લેકમાં ચેર વિગેરે શત્રુના સૈન્યથી ઘેરાયેલા લેકમાં ભીત અથવા બેડી વિગેરેમાં સાંધે અથવા છિદ્ર દેખીને પ્રમાદ કરે સારે નથી તેજ પ્રમાણે મેક્ષાભિલાજીએ કર્મ વિવર મેળવીને લવ ક્ષણ જેવા થડા કાળને પણ સ્ત્રી પુત્રનાં સંસારીસુખને વ્યાહ (પ્રેમ) કરે સારે નથી, અથવા સાંધે તેજ સંધિ છે, તે ભાવસંધિ જ્ઞાનદર્શન–ચારિત્રના પરિપાલનમાં અશુભકર્મના ઊતરથી ફાટ પડે તે પાછું સંધાણ કરી દેવું. (કુભાવને દુર કરે.) - આ ક્ષય ઊપથમિક વિશે ભાવ લેકના આશયી છે, અથવા સૂત્રમાં વિભક્તિ બદલીએ, તે, સાતમી વિભક્તિ લેતાં લેકમાં એટલે, શાનદર્શન–ચારિત્રને યોગ્ય લેક છે, તેમાં ભાવસંધિ જાણીને અક્ષુણ (સંપૂર્ણ) પાળવાનો પ્રયત્ન કર.
અથવા સંધિ એટલે અવસર ધર્મ અનુષ્ઠાન કરવાને આવ્યા છે તેને જાણીને લેક એટલે, ૧૪ પ્રકારના જીને પિ જવાનાં ૧૪ સ્થાન છે, તેને જાણીને જીવેને દુઃખ દેવાનું કૃત્યન કરવું. (સંધિના ત્રણ જુદા અર્થ બતાવ્યા. પ્રથમમાં, વિવર એટલે બાકું અથવા કૂટ બતાવ્યું કે શથી ઘેરાતાં અવસર